ચણા ના લોટ ના ઢોકળા (Chana Flour Dhokla Recipe In Gujarati)

Shital Solanki @shital_solanki
રાંધવાની સૂચનાઓ
- 1
સો પેહલા રાતે લોટ ને છાસ મા પલાળી બેસન કરી લેવૂ.
- 2
સવારે બેસન મા સવાદ મૂજબ મીઠું બૂરૂ વાટેલા આદું મરચા ૨ ચમચા તેલ નાંખી બરાબર મીકસ કરવૂ પછી એક ચમચી તેલ નાંખી ઊપર બેકિગ સોડા નાંખી બરાબર એક સાઈડ હલાવવૂ.
- 3
પછી ઢોકળીયા મા પાણી મૂકી તેની થાળી મા તેલ લગાવી ને પ્રમાણસર બેસન નાંખી ઊપર લાલ મરચું ભભરાવવી થાળી ઢાંકી દેવી.
- 4
૫ મીનીટ પછી જોઈ લેવૂ ચડી ગયા પછી ૫ મીનીટ ઠરવા દેવા પછી પીસીસ કરી ઊપર થી રાઈ તલ અને લીલા મરચા નો વઘાર કરી નાખવો અને કોથમીર નાંખી સ્વ કરવા.
Similar Recipes
-
-
સફેદ ઢોકળા(white dhokla recipe in gujarati)
ઢોકળા એ દરેક ગુજરાતીઓને ભાવે છે. તે સવારે નાસ્તા માં અને સાંજે પણ બનાવી શકાય છે. લસણની ચટણીની સાથે તેલ સાથે ખવાય છે. મારી દીકરી સોસ સાથે સેન્ડવીચ ઢોકળા બનાવીને ખાય છે. ઢોકળા એક ફરસાણ છે.#GA4#week8#steam Priti Shah -
-
-
-
-
-
-
-
ચોખા અને ચણા ના લોટ પુડલા (Chokha Chana Flour Pudla Recipe In Gujarati)
રસોઈ મા ઝટપટ બનતી ને બધા ને ભાવતી વાનગી. Jayshree Soni -
ચણા ના લોટ ના ખમણ (Chana Lot Khaman Recipe In Gujarati)
#MA મમ્મી ના હાથની રસોઈ એવી હોય છે જેનો કોઈ જવાબ હોઈ નહિ,મમ્મી એ આપણા જીવન માં એક અમૃત સમાન છે 😘😘😘🙏 આ વાનગી મધર્સ ડે સ્પેશલ છે. તો મારા તરફથી બધી મમ્મીઓને હેપી મધર્સ ડે... 🙏🙏🙏 Megha Shah -
-
ચોખા ના કરકરા લોટ ના ઢોકળા
#AV આં ઢોકળા ખૂબ જ સરળ છે સાથે સ્વાદિષ્ટ પણ એક વાર ખાય તો સ્વાદ ના ભુલાય. આપણા ગુજરાતીઓ ના પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
ચણા ના લોટ ના પુડલા (Chana Lot Pudla Recipe In Gujarati)
.મિક્સ વેજ પુડલા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે..#RC1 Sangita Vyas -
-
-
ચણા ના લોટ ના ખારા પુડલા (Chana Flour Khara Pudla Recipe In Gujarati)
#CWT #MBR1 #Week 1Kusum Parmar
-
ચણા ના લોટ ના ફાફડા (Chana Flour Fafda Recipe In Gujarati)
#દિવાળી નિમિત્તે આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
જુવાર ને મકાઈ ના ઢોકળા (Jowar Makai Dhokla Recipe In Gujarati)
જુવાર નેમકાઈ આથા વીના ના ઢોકળા Heena Timaniya -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
ચણા ના લોટના પુડલા (Chana Flour Pudla Recipe In Gujarati)
ધીમે ધીમે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ ચણા ના લોટના પુડલા ખાવાનો ખૂબ જ આનંદ આવે છે. Bhakti Viroja -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15729438
ટિપ્પણીઓ (4)