ફ્લોવર મઠરી

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#હોળી
હોળી માટે અલગ અલગ નાસ્તા જો બનાવીને રાખીએ તો સરળ પડે. આ મઠરી ને ફૂલ નો આકાર આપવાથી દેખાવ માં સરસ લાગે છે.

ફ્લોવર મઠરી

#હોળી
હોળી માટે અલગ અલગ નાસ્તા જો બનાવીને રાખીએ તો સરળ પડે. આ મઠરી ને ફૂલ નો આકાર આપવાથી દેખાવ માં સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2વાટકી ઘઉંનો લોટ
  2. 1/2વાટકી સુજી
  3. 1 ચમચીમરી પાવડર
  4. 1 ચમચીજીરૂ પાઉડર
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 2 ચમચીઘી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ઘઉંના લોટમાં સોજી મીઠું મરી પાવડર અને જીરૂં પાવડર નાખીને મિક્સ કરો.

  2. 2

    તેમાં ઘીનું મોણ ઉમેરી લોટ તૈયાર કરવો.

  3. 3

    તેના લૂઆ કરી રોટલો વણી લેવો.

  4. 4

    તને ફ્લાવરનો આકાર આપી મઠરી તૈયાર કરો

  5. 5

    ગરમ તેલમાં ગોલ્ડન તળી લેવા.

  6. 6

    તૈયાર છે નાસ્તા માટે ફ્લાવર મઠરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes