આદુ આમળાનું શરબત (Ginger Amla Sarbat Recipe in Gujarati)

Ila pithadia
Ila pithadia @cook_20934866

#golden apron 3.0
#week 6

આદુ આમળાનું શરબત (Ginger Amla Sarbat Recipe in Gujarati)

#golden apron 3.0
#week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 25ગ્રામ આદુ
  2. પાંચ નંગ આમળા
  3. ૨ ચમચી ખાંડ અડધી
  4. એક ચમચી સંચળ પાવડર
  5. બે ગ્લાસ પાણી
  6. એક ચમચી લીંબુનો રસ
  7. મરી પાવડર 1 ચમચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આંબળાને ઝીણી લેવું પછી આદુને છીણી લેવું તેને બંને ને મિક્સરમાં ક્રશ કરી લેવું

  2. 2

    હવે ગાળી લેવું ગ્લાસમાં લઈ ઉપરથી બરફના ટુકડા નાખીને મરી પાવડર નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila pithadia
Ila pithadia @cook_20934866
પર

ટિપ્પણીઓ

Similar Recipes