રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને કૂકરમાં બાફી લો. ત્યારબાદ એક પેનમાં તેલ મૂકીને વઘાર કરો. તેમાં હળદર મીઠું મરચું ધાણાજીરુ બધુ એડ કરો. લીંબુના રસમાં ચણાનો લોટ નાખી મિક્સ કરી થોડું પાણી એડ કરો. ત્યારબાદ વઘારેલા ચણા માં એડ કરોને થોડી વાર ચઢવા દો. તો તૈયાર છે ચણાનુ શાક.
- 2
ત્યારબાદ સર્વિંગ બાઉલમાં શાક લઈ ઉપરથી કોથમીર ઉમેરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
છોલે ચણા
#goldenapron3 week 8 અહીં મેં ચણા નો ઉપયોગ કરીને છોલે ચણા બનાવ્યા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. khushi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11752118
ટિપ્પણીઓ