છોલે ચણા નું શાક

Parisima Mashru
Parisima Mashru @cook_19813871
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી લબાફેલા છોલે ચણા
  2. ૧ બાફેલુ બટેટુ
  3. ૨ ટમેટા ખમણેલા
  4. ૨લીલા મરચાં
  5. કટકો આદું
  6. ૩ કળી લસણ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧/૨ ચમચી હળદર
  9. ૧ ચમચી ધાણાજીરું
  10. ૧/૨ ચમચી મરચું
  11. કોથમીર
  12. ૧ ચમચો તેલ
  13. ૧/૨ ચમચી રાઈ
  14. ૧/૪ ચમચી હિંગ
  15. ૨ બાદીયાન
  16. ૧,તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાતેલ મૂકી તેમાં રાઈ હિંગ નાખી ને બાદીયાના અને તમાલપત્ર મૂકી તેમાં આદુ અને લસણ મરચાં ની પેસ્ટ ઉમેરવી અને ખમણેલા ટમેટા ઉમેરો. અને બધા મસાલા નાખી દેવા

  2. 2

    હવે બાફેલા છોલે ચણા અને બાફેલું બટેટુ નાખી હલાવી તેમાં પાણી ઉમેરો

  3. 3

    થોડી વારે મસાલા ચડી જાય પછી ગેસ બંધ કરી દેવો. ગમે તો થોડો ગોળ ઉમેરવો રોટલી, પુરી કે બ્રેડ સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parisima Mashru
Parisima Mashru @cook_19813871
પર

ટિપ્પણીઓ

Similar Recipes