ભીંડા બટાકા નુ શાક

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ વ્યકિત માટે
  1. સો ગ્।મ ભીંડો
  2. 2 નંગબટાકા
  3. 2 ચમચીધાણાજીરૂ
  4. 2કળી લસણ
  5. અડધી ચમચી હળદર
  6. 1 ચમચીલાલ મરચું
  7. દોઢ ચમચી મીઠું
  8. 3ચમચા તેલ
  9. અડધી ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    ભીંડા અને બટાકાને નાના-નાના સમારી લો ત્યારબાદ એક તવલામાં તેલ મૂકી તેમાં લસણની કળી નાખી હિંગ નાખી અને ભીંડા બટાકા ને નાખી દો

  2. 2

    બાદ મા મીઠું નાખી અને હલાવી નાખો અને માથે થાળી મૂકી અને વરાળમાં શાકને ચઢવા દો

  3. 3

    શાક થોડું ચડી જાય એટલે તેમાં બધો મસાલો કરી દો અને સરખી રીતે હલાવી અને પાછી માથે થાળી મૂકી અને વરાળમાં ચડવા દો

  4. 4

    દસ મિનિટ સુધી ચઢવા દો તો આ રીતે તૈયાર છે ગરમા ગરમ ભીંડા બટાકા નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર

Similar Recipes