ગાજર નો હલવો

Komal Karia
Komal Karia @cook_21067700

#goldenapron3
#week1
#ટ્રેડિશનલ
#માર્ચ

ગાજર નો હલવો

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#goldenapron3
#week1
#ટ્રેડિશનલ
#માર્ચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

,
  1. 4ગાજર
  2. 1વાટકી ખાંડ
  3. 1નાની વાટકી ઘી
  4. 1વાટકી કાજુ બદામ સમારેલા
  5. ચપટીએલચીનો પાવડર
  6. 1વાટકી મલાઈ

રાંધવાની સૂચનાઓ

,
  1. 1

    ગાજર ને ખમણી લેવું ઘી મલાઈ ને ડ્રાયફ્રુટ ખાંડ તૈયાર રાખવું

  2. 2

    એક કડાઈ માં ઘી ગરમ મૂકવું પછી એમાં ગાજર નું ખમણ નાખી મિક્સ કરવુ

  3. 3

    ગાજર થોડીવાર ચડી જાય પછી ખાંડ નાખવી પછી મિક્સ કરવું હવે મલાઈ નાખી થોડી વાર હલાવી લેવુ

  4. 4

    તો તૈયાર છે ગાજરનો હલવો જે નાના મોટા બધા ને ભાવસે છેલ્લે ડ્રાયફ્રુટ એલચી નાખી ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Karia
Komal Karia @cook_21067700
પર

ટિપ્પણીઓ

Similar Recipes