ગાજર નો હલવો(Gajar Halva Recipe In Gujarati)

Happy mother's day to all. આજે મેં ગાજર નો હલવો બનાવ્યો છે. જે સૌ નો ફેવરિટ છે.
ગાજર નો હલવો(Gajar Halva Recipe In Gujarati)
Happy mother's day to all. આજે મેં ગાજર નો હલવો બનાવ્યો છે. જે સૌ નો ફેવરિટ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગાજર ને ધોઈ ને છીણી ને રાખો. પછી નોનસ્ટિક માં ઘી નાખી ને ગાજર નું ખમણ ઘી માં સેકો.
- 2
ઘી માં શેકી ન છીણ ને બફાઈ જાય એટલે તેમાં મલાઈ વાળું દુધ નાખો.
- 3
ત્યારબાદ તેમાં દુધનાખો. જાય ફળ,ઇલાયચી ને વાટી ને ભૂકો કરી ને નાખો.બદામ ને કટ કરો.હલવા ને સતત હલાવતા રહેવું.
- 4
હવે દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ નાખો. જરુર મુજબ. અને બદામ ની કતરણ નાખો.અને હલાવો.ખાંડ નું પાણી પણ બળી જાય અને ઘી છૂટે એટલે ગાજર નો હલવો તૈયાર...
- 5
તો મસ્ત એવો ગાજર નો હલવો તૈયાર છે. જો તમારે આમાં દૂધ નો માવો નાખવો હોઈ તો પન નાંખી શકો છો. તો ડીશ માં સર્વ કરો. અને કાજુ ના ટુકડા,અને બદામ નાખી ગાર્નિશ કરો. તો ગરમ તો સારો લગે છે. પણ ફ્રીઝ માં ઠંડો કર્યા પછી પણ સારો લગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે. Himani Vasavada -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ગાજર બીટ નો હલવો (Carrot Beetroot Halwa in Heart Shape Recipe i
#MAHappy Mother's Day to all lovely Mothers..👍🏻💐🙏 "માં"- ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. આજ ના આ દિવસ ને મારી માં એ શીખવાડેલી ગાજર બીટ નો હલવો બનાવ્યો છે. હું જ્યારે નાની હતી ત્યારે બીટ ખાતી ન હતી ...તો મારી માં મને ગાજર નો હલવો ભાવે એટલે એમાં જ એ બીટ ઉમેરી ને હલવો બનાવતી ..જે હું હોસે હોંશે ખાય લેતી. આજે મેં પણ મારી માં ના રીત મુજબ જ ગાજર બીટ નો હલવો હાર્ટ શેપ માં બનાવ્યો છે. Daxa Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiગાજરનો હલવોHAPPY NEW YEAR to All My Cookpad Friends Ketki Dave -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આખા વર્ષ દરમિયાન હું સૌથી વધુ રાહ ગણેશોત્સવ ની જોઉં છું. ગણેશજીની સ્થાપના કરી હોય એટલે થાળ ધરવામાં દરરોજ અલગ-અલગ મિષ્ટાન્ન તો બનાવતા જ હોઈએ. તેમાં મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે. તેમાં ખાંડ ના બદલે મિલ્કમેઈડ નો ઉપયોગ કર્યો છે.#GCR Rinkal Tanna -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
#WLDગાજર નો હલવો વિન્ટર સ્પેશિયલ વાનગી છે.. ગાજર માં એ વિટામિન હોવાને લીધે આંખ વાળ અને ત્વચા માટે જરૂરી વિટામિન્સ મળે છે. Sunita Vaghela -
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળુ વાનગી : ગરમ ગરમ ગાજર નો હલવો ખાવા ની બહુ જ મજા આવે છે શિયાળામાં . ગાજર બહુજ હેલ્થી છે.એમાં ફાઇબર અને બીટા કેરેટન પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગાજર ખાંડ ને કંટ્રોલ માં રાખે છે. Bina Samir Telivala -
ગાજર નો હલવો
#ઇબુક૧#પોસ્ટ 15ગાજર નો હલવો બનાવવા માટે ગાજર છીણવા માં તકલીફ પડે છે અને સમય પણ વધારે લાગે છે,તો અહીંયા મેં ગાજર ને છીણયા વગર કુકર માં દૂધ અને ગાજર ને બાફી ને હલવો બનાવ્યો છે. Dharmista Anand -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#US"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે. Bansi Thaker -
ગાજર નો હલવો(Gajar Halvo Recipe in Gujarati)
ગાજર નો હલવો એક એવી ડીશ છે જે બધાની લગભગ ઓલ ટાઇમ ફેવરીટ હોય. અને હેલદી પણ છે. Ilaba Parmar -
ગાજર નો હલવો (Gajar નો halwa recipe in Gujarati)
શિયાળો માં ગાજર સારા મળે એટલે મારી મમ્મી ગાજર નો હલવો બનાવે .આજે એ નથી તો પણ એમનો બનાવેલ હલવો અમને યાદ આવે . કહેવત છે ને કે ' મા તે મા બીજા બધા વગડા ના વા '. ' મા વિના સુનો સંસાર ગોળ વિના મોળો કંસાર '.#MA Rekha Ramchandani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળો શરૂ થાય એટલે ગાજર ખાવા ની મજા પડે,ગાજર નું સલાડ,સંભાર, હલવો બનાવા નું મન થાય, અહીં ગાજર ના હલવા ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
ગાજર નો હલવો મને બહુ જ ભાવે છે, તમને ભાવે છે... Velisha Dalwadi -
લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
#HRHappy holi to all હોળી નીમીતે બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે. મેં લીલા નાળિયેર નો હલવો ( ખાદીમ પાક ) બનાવ્યો છે. (ખાદીમ પાક) Kajal Sodha -
ગાજર નો હલવો
#એનિવર્સરી#ડેઝટ્સૅ#વીક ૪ હેલો મિત્રો મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે.જે મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે.અને ગાજર સેહત માટે ખૂબ જ સારા હોય છે માર્કેટ માં ગાજર ખૂબ સારા આવે છે.તમે ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VRMBR8#week8શિયાળામાં લાલ ચટક ગાજર સરસ આવે તો હજુ ગુલાબી ઠંડી શરૂ થઈ છે એટલે હેલ્ધી વસાણા તરીકે ગાજર નો હલવો બનાવ્યો જે મારા ઘરનાં સહુ નો ખૂબ જ ફેવરીટ છે.ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. આ રેસિપીને અનુસરીને તમે પણ આજે જ બનાવો ગાજર નો હલવો . Dr. Pushpa Dixit -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#PG આ સિઝન મા ગરમાગરમ ગાજર નો હલવો કોને ન ભાવે. અમારા ધર મા બધા ને ભાવે.. Jayshree Soni -
લાઈવ ગાજર નો હલવો (Live Gajar Halwa Recipe In Gujarati)
#LSRલગ્ન ની સીઝન હોય અને એમાં પણ ઠંડી પડતી હોય અને ગરમા ગરમ લાઈવ ગાજર નો હલવો હોય તો મજા આવી જાય છે. અને ગાજર નો હલવો બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ગાજર નો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#GA4#week3ગાજર નો હલવો મારો ફેવરીટ છે તેથી આજે મે મારી ફેવરીટ આઈટમ બનાવી છે Vk Tanna -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
વેસણ નો હલવો
હલવો ને શીરો કે સુખડી જેવું ગળપણ ગુજરાતી ના ઘરે હોય જ છે ...મે આજે બનાવ્યો વેસણ નો હલવો 😘😘 Hiral Pandya Shukla -
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VR #MBR8 Week8 બધા નો મનપસંદ એવો ગાજરનો હલવો આજ બનાવ્યો. Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ