ગુજરાતીઓ ની ફેવરિટ ચીરાફરી

Bijal Shingala
Bijal Shingala @cook_20478999

#માર્ચ
ટ્રેડીસનલ ગુજરાતી ચોરા ફરી

ગુજરાતીઓ ની ફેવરિટ ચીરાફરી

#માર્ચ
ટ્રેડીસનલ ગુજરાતી ચોરા ફરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચના નો લોટ
  2. 2 ચમચીઅળદ નો લોટ
  3. નાની ચમચીહળદર
  4. નમક સ્વાદ અનુસાર
  5. 1 ચપટીહીંગ
  6. 1 ચપટીખાવા નો સોડા
  7. 1 ચમચીતેલ
  8. લોટ બાંધવા પાણી નવશેકું લેવા નું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોરાફરી કડક લોટ બકનધી ને મોટી રોટલી બનવી ને ચાકુ વડે કાપી ને ફુલ તેલ માં તરવી ચોરફરી

  2. 2

    તારી લીધા પછી ઉપર મસાલો છાટવો

  3. 3

    મસાલો બનાવા

  4. 4

    મારચા ની ભૂકી,સંચાર,ગરમ મસાલો મિક્સ કરી ને ઉપર ગરમ ચોરા ફરી માં છાટ વો.ચટ ની કે ચા સાથે મજા આવી જાય ખાવા ની બધા ને.બવ સ્વાદીસ લાંગે.

  5. 5

    ચોરફરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Shingala
Bijal Shingala @cook_20478999
પર

ટિપ્પણીઓ

Similar Recipes