વેડમાં

#ટ્રેડિશનલ
આપણી પરંપરાગત વાનગીઓ માં ઘણી વાનગીઓ એવી છે જે ભોજન કર્યા બાદ વધી ગયેલા અન્ન થી બનાવાય છે. નાનપણ થી મમ્મી પાસે થી અન્ન નું મહત્વ અને તેના બગાડ વિશે સાંભળ્યું અને શીખ્યું છે. વઘારેલા ભાત, વધારેલો રોટલો, વઘારેલી રોટલી, ભાત ના ભજીયા, થેપલા અને આવી ઘણી વાનગીઓ એ વધી ગયેલા અન્ન માંથી બનેલી વાનગી છે. આવી જ એક વાનગી હું મારી મમ્મી પાસે થી શીખી છું, જે મને બહુ પ્રિય છે. વધેલા ભાત માં ચણા નો લોટ, મસાલા, દહીં વગેરે નાખી, સીધા થેપી ને બનવાના. અમે તેને વેડમાં કહીએ, તમે શું કહો?
વેડમાં
#ટ્રેડિશનલ
આપણી પરંપરાગત વાનગીઓ માં ઘણી વાનગીઓ એવી છે જે ભોજન કર્યા બાદ વધી ગયેલા અન્ન થી બનાવાય છે. નાનપણ થી મમ્મી પાસે થી અન્ન નું મહત્વ અને તેના બગાડ વિશે સાંભળ્યું અને શીખ્યું છે. વઘારેલા ભાત, વધારેલો રોટલો, વઘારેલી રોટલી, ભાત ના ભજીયા, થેપલા અને આવી ઘણી વાનગીઓ એ વધી ગયેલા અન્ન માંથી બનેલી વાનગી છે. આવી જ એક વાનગી હું મારી મમ્મી પાસે થી શીખી છું, જે મને બહુ પ્રિય છે. વધેલા ભાત માં ચણા નો લોટ, મસાલા, દહીં વગેરે નાખી, સીધા થેપી ને બનવાના. અમે તેને વેડમાં કહીએ, તમે શું કહો?
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ, ભાત, ડુંગળી, મરચાં, કોથમીર અને બધાં મસાલા તથા તેલ નાખી બધું મિક્સ કરી લો.
- 2
હવે દહીં નાખી ભેળવી ને થોડુ મધ્યમ ખીરું તૈયાર કરો.
- 3
હાથ ભીના કરી ગોળા બનાવી લો.
- 4
લોઢી પર તેલ લગાવી ગરમ કરો. પછી એક ગોળો મૂકી, ભીના હાથ કરી, હાથ ની મદદ થી તેને થેપી લો.
- 5
તેલ મૂકી બંને બાજુ થી મધ્યમ આંચ પર સેકી લો.
- 6
ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
રાઈસ ટીક્કી
#ચોખાચોખા એ આપણા ભોજન ની એક મહત્વ ની સામગ્રી છે. ચોખા અને તેના જુદા જુદા સ્વરૂપ થી ઘણી જુદી જુદી વાનગી બનતી હોય છે. આજે ભાત ના ઉપયોગ થી ટીક્કી બનાવસુ. Deepa Rupani -
થયીર સાદમ (કર્ડ રાઈસ)
થયીર એટલે દહીં અને સાદમ એટલે ભાત.. દક્ષિણ ભારત માં થયીર સાદમ થી ઓળખાતા અહીં આપણે કર્ડ રાઈસ થી જાણીએ છીએ. આ એક હળવા ભોજન નો ઉત્તમ વિકલ્પ છે. ગરમી માં ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવા ગમે છે. વળી બનવા માં પણ સરળ અને ઝડપી છે. Deepa Rupani -
સતુ પરાઠા
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeસતુ પરાઠા એ બિહાર ની વાનગી છે. સતુ એટલે શેકેલા ચણા નો લોટ. સતુ વડે બિહારી લોકો બીજી ઘણી વાનગી બનાવે છે. સતુ એ શાકાહારી માટે પ્રોટીન ના મહત્વ ના સ્ત્રોત માનું એક છે.મારા પતિ બિહાર માં જ જન્મેલા અને મોટા થયા છે તો તેમની પાસે થી સતુ અને તેની વાનગી વિશે જાણ્યું. તેમના મનપસંદ છે અને મારા પણ. સતુ ના મિશ્રણ માં કેરી નું અથાણું નાંખીને બનાવાય પણ મેં નથી નાખ્યું. Deepa Rupani -
ફરા
#RB4# CRC#cookpad_guj#cookpadindiaભારત અનેક રાજ્યો સહિત નો એક વિશાળ દેશ છે અને એ જ કારણ છે કે ભારતીય ભોજન માં પારંપરિક અને પ્રાંતિય ભોજન ની વિવિધતા છે. વડી ભારતીય ભોજન માં ધાર્મિકતા ની પણ ઘણી અસર જોવા મળે છે. "રાઈસ બાઉલ ઓફ ઇન્ડિયા" ના નામ થી ઓળખાતું છત્તીસગઢ માં પારંપરિક ખાનપાન અને સંસ્કૃતિ અગ્ર સ્થાને છે. છત્તીસગઢ ના ભોજન માં ચોખા અને ચોખા ના લોટ નો મહત્તમ ઉપયોગ થતો હોય છે. ફરા પણ ચોખા ના લોટ થી બનતું એક સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે જે ત્યાંના પ્રચલિત નાસ્તા માનું એક છે. Deepa Rupani -
લીલી ડુંગળી-ઓટ્સ પરાઠા
પરાઠા અને એમાં પણ સ્ટફ્ડ પરાઠા એ આપણા ભારતીયો નું પસંદીદા ખાણું છે. સ્ટફ્ડ પરાઠા એ એક એવી વાનગી છે જે સવાર ના નાસ્તા માં, બપોર ના જમવા માં તથા રાત ના ભોજન માં પણ ચાલે છે.તો આવી વાનગી માં વિવધતા જરૂરી છે. સુપર ફૂડ ઓટ્સ ઉમેરી તેને એકદમ સ્વાસ્થ્યપ્રદ બનાવ્યા છે. Deepa Rupani -
લેમન રાઈસ
#પીળીઆ ભાત એ ભારત ના દક્ષિણ ભાગ માં આવેલા તામિલનાડુ રાજ્ય ની ખાસ વાનગી છે જે ત્યાં ના દરેક ઘર બનતી વાનગીઓ માની એક છે. Deepa Rupani -
સતુ ચિલ્લા સેન્ડવિચ (Sattu Chilla Sandwich)
#EB#week11#cookpadindia#cookpad_gujસતુ એટલે શેકેલા દાળિયા/ચણા નો લોટ. સતુ એક ખૂબ જ શક્તિવર્ધક અને ગ્લુટેન ફ્રી ઘટક છે જે "ગરીબ ના પ્રોટીન" થી પણ ઓળખાય છે. કારણ કે આસાની થી અને ઓછી કિંમત માં ઉપલબ્ધ સતુ પ્રોટીન થી ભરપૂર છે જે બિનશાકહારી ખોરાક ની તોલે આવે છે. સતુ નો ભરપૂર ઉપયોગ બિહાર, ઝારખંડ માં થાય છે પરંતુ તેના સ્વાસ્થ્ય લાભ ને લીધે તેનો પ્રયોગ વિસ્તૃત બન્યો છે.સતુ થી ઘણી વાનગી બને છે જેમાં પરાઠા, પુરી, કચોરી, શરબત, લાડુ ઇત્યાદિ વધુ પ્રચલિત છે. આજે મેં તેના ચિલ્લા બનાવ્યા છે જેમાં મેં કોથમીર અને પાલક ઉમેર્યા છે અને તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા ,મેયોનિસ, કેચપ, સેઝવાન સોસ ,ચીઝ વગેરે ઉમેરી સેન્ડવિચ નું સ્વરૂપ આપ્યું છે જેથી બાળકો માટે એક સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ નાસ્તો બની શકે છે. Deepa Rupani -
મેથી-રાઈસ ડોનટ્સ
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeશિયાળા માં મેથી નો ઉપયોગ કરવાનો એક વધુ અખતરો.🙂 જેટલી બને તેટલી મેથી વધુ વપરાય એ જ મારો હેતુ. આજે મેં એકદમ પૌષ્ટિક અને જલ્દી બને તેવી વાનગી બનાવી છે જે સાંજ ની છોટી ભૂખ માટે ઉત્તમ છે. Deepa Rupani -
આલુ ચીઝ બોલ્સ (Potato Cheese balls recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ1ચોમાસામાં ભાત ભાત ના પકોડા ની માંગ વધી જાય છે. દાળવડા, મેથી ના ગોટા, વિવિધ ભજીયા ની ફરમાઈશ વરસાદ ની સાથે જ ચાલુ થઈ જાય છે.આજે વરસાદ માં ભાવે અને કોઈ પણ પાર્ટી માં પણ ચાલે એવા સ્નેક ની રેસિપી જોઈએ. જે બહુ ઓછા ઘટકો અને જલ્દી થી બને છે અને નાનાં મોટાં સૌ ને ભાવે એવા છે. Deepa Rupani -
ચીલી કોરિઅન્ડર રાઈસ
#એનિવર્સરી#મૈનકોર્ષ#પોસ્ટ1ભારતીય ભોજન માં ભાત, ચાવલ, ચોખા નું સ્થાન અહમ છે. રોજિંદા જીવન માં કોઈ પણ પ્રકારની ચોખા ની બનાવટ કોઈ પણ ભારતીય ભોજન માં અવશ્ય હોય છે. આજે એક એવી ચોખા ની વાનગી બનાવી છે જે દાળ શાક સાથે પણ ખાઈ શકાય અને દહીં-રાઈતા કે સૂપ સાથે પણ લઈ શકાય. Deepa Rupani -
ચટણી પકોડી
#ઇબુક#day21ઘણી વાર એવું થાય છે કે આપણા રસોડા માં ભોજન પછી કાઈ ને કાઈ બચી જતું હોય છે. આપણે તેને કચરા માં ના જાવા દેતા કાઈ ને કાઈ રીતે ઉપયોગ માં લેવું જોઈએ. જ્યારે આપણે દક્ષિણ ભારતીય વાનગી બનાવીએ તો કોઈ વાર થોડું ખીરું, ચટણી વગેરે બચી જાય છે. ખીરા નો ઉપયોગ તો આપણે બીજા દિવસે કરી લઈએ છીએ. ચટણી વધે તો શું કરો છો તમે? ચટણી બચે તો હું તેમાંથી સરસ ક્રિસ્પી પકોડી બનાવું છું. Deepa Rupani -
લીલી ડુંગળી-મેથી ભાજી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeશિયાળા માં લીલા શાક ભાજી ભરપૂર માત્રા માં અને સરસ મળે છે ત્યારે તેનો ભોજન માં મહત્તમ ઉપયોગ થાય એ જોવાનું કામ ગૃહિણી નું હોય છે.આજે લીલી ડુંગળી અને મેથી ભાજી ની કઢી બનાવી છે જે બીજી બધી કઢી કરતા થોડી જાડી હોય છે. બાજરી ના રોટલા સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
મિસ્સી રોટી (Missi Roti recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ30લોટ એ કોઈ પણ વ્યંજન બનાવવા માટે નું મુખ્ય ઘટક છે. રોજિંદા ભોજન માં ,આપણે ગુજરાતીઓ ઘઉં ના લોટ નો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ હવે સ્વાસ્થ્ય પ્રત્યે ની જાગરૂકતા એ રસોડામાં વિવિધ લોટ નું સ્થાન બનાવ્યું છે.મિસ્સી રોટી એ પંજાબ અને રાજસ્થાન ની સ્વાદસભર રોટી છે જેમાં ચણા ના લોટ નો ઉપયોગ થાય છે. ઉત્તર ભારત ના ધાબા માં અવશ્ય મળતી આ રોટી હવે દરેક રેસ્ટોરન્ટ માં મળતી થઈ છે. પરંપરાગત ચૂલા માં જો બનાવાય તો તેનો સ્વાદ અનેરો આવે છે. Deepa Rupani -
મલ્ટિગ્રેન રાઈસ પુડલા (Multigrain rice pudla Recipe In Gujarati)
#trendપુડલા એ ચણા ના લોટ માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી છે જે ઝડપ થી અને સરળતા થી બને છે. આપણે તેને ભોજન અથવા નાસ્તા, બન્ને રૂપે વાપરી શકીએ છીએ.આજે મેં પરંપરાગત ચણા ના લોટ ના પુડલા ને થોડા વધુ સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ રીતે બનાવ્યા છે.ચણા ના લોટ સાથે બીજા લોટ અને ભાત અને શાક ઉમેરી ને બનાવ્યા છે. Deepa Rupani -
લીટ્ટી ચોખા (litti chokha recipe in Gujarati)
#TT2#cookpad_guj#cookpadindiaલિટ્ટી ચોખા એ બિહાર નું ખાસ વ્યંજન છે જે ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ માં પણ પ્રચલિત છે. લિટ્ટી ચોખા ફક્ત ભારત માં જ નહીં પણ વિદેશ માં અમુક દેશ જેવા કે મોરેશિયસ, ફીજી, સુરીનામે, યુ.કે.,કે જ્યાં બિહાર, ઝારખંડ ના લોકો વસે છે તે લોકો દ્વારા ત્યાં પણ લિટ્ટી ચોખા ખવાય છે.લિટ્ટી ને લોટ માં સતુ નું પૂરણ ભરી, સેકી ને બનાવાય છે અને ચોખા સાથે ખવાય છે . ચોખા એટલે બાફેલા બટેટા અથવા રીંગણ નું બને છે સાથે શેકેલા ટમેટા ની ચટણી અને કોથમીર લસણ ની ચટણી ખવાય છે.બિહાર , ઝારખંડ અને ઉત્તર પૂર્વીય ઘણા રાજ્યો માં રસોઈ માં સરસો ના તેલ નો ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ તેલ નો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ સ્વાદ સરસો તેલ માં સારો આવે છે. સરસો ના તેલ ને ગરમ કર્યા વિના જ નખાય છે પણ કાચો સ્વાદ ના ભાવે તો એકદમ ગરમ કરી, ઠંડુ કરી વાપરવું. Deepa Rupani -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
કોલીફ્લાવર પરાઠા #પરાઠા
પરાઠા ,એ પણ સ્ટફ્ડ ,એ આપણા સૌ ના મનપસંદ છે. જેને તમે દહીં, રાઈતા, ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો, શાક ની જરૂર નથી રહેતી. કોલીફ્લાવર એ શિયાળા માં ભરપૂર મળે છે અને તે વિટામિન સી થી ભરપૂર છે. એમાં મેં કોલીફ્લાવર સાથે ભરપૂર કોથમીર નો ઉપયોગ પણ કર્યો છે. Deepa Rupani -
કોકોનટ પનિયારામ (coconut paniyaram recipe in Gujarati)
#cr#cookpad_guj#cookpadindiaપનિયારામ એ દક્ષિણ ભારત નું વ્યંજન છે જે એકદમ હળવા ખોરાક ની શ્રેણીમાં આવી શકે. હળવા અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા માટે આ એક ઉત્તમ વિકલ્પ છે. દક્ષિણ ભારત માં કુઝી પનિયારામ થી ઓળખાતા આ વ્યંજન ને તમે તમારી પસંદ મુજબ ના સ્વાદ અને ઘટક ઉમેરી ને બનાવી શકો છો.નાળિયેર એ દક્ષિણ ભારત માં પુષ્કળ પ્રમાણ માં ઉગે છે અને તેથી તેનો ઉપયોગ દક્ષિણ ભારત ની રસોઈ માં મહત્તમ હોય છે પછી એ તાજું કે સૂકું નાળિયેર હોય કે પછી નારિયેળ તેલ હોય.આજે મેં પનિયારામ માં નાળિયેર ઉમેરી ને બનાવ્યું છે. Deepa Rupani -
ચણા આલૂ ટીક્કી
#તવા#૨૦૧૯#OnerecipeOnetreeઆલૂ ટીક્કી થી આપણે સૌ જાણીએ જ છીએ. આજે એને થોડી ટ્વિસ્ટ આપી ને બનાવી છે અને તવા માં શેલો ફ્રાય કરી છે. સાથે દેશી ચણા પણ ઉમેર્યા છે. Deepa Rupani -
પાતરા મુઠીયા
#ટીટાઇમઅળવી ના પાન, પાંદડા, પતરવેલીયા -- નામ જુદા પણ વાનગી એક. આપણે સૌ એના થી જાણકાર છીએ અને બનાવીયે જ છીએ. આજે મેં તેના મુઠીયા બનાવ્યા છે જે નાસ્તા માટે નો એક સરસ વિકલ્પ છે. Deepa Rupani -
રોટી રોલ્સ
#ટીટાઇમલો સખીઓ , હજી એક સ્વાદિષ્ટ વિકલ્પ નાસ્તા નો, જે અન્ન બગાડ ના થાય એમાં પણ મદદરૂપ છે. વધેલી રોટલી થી આપણે ઘણી વાનગી બનાવીએ છીએ. આજે આપણે રોટલી માંથી રોલ્સ બનાવશું જેની વિધિ પતરવેલીયા ને મળતી આવે છે. Deepa Rupani -
બ્રોકોલી-સુવા ભાજી પરાઠા (Broccoli dill leaves paratha recipe in Gujarati)
#રોટીસ#પોસ્ટ4પરાઠા એ ભારતીય ભોજન નું અભિન્ન અંગ છે એતો આપણે જાણીએ જ છીએ. પરાઠા એ એક એવી વાનગી છે જે ભોજન તથા નાસ્તા બંને માં ચાલે છે. વળી પરાઠા સ્ટફ્ડ પણ બને જે એક અલગ થી ભોજન માં ચાલે. પરાઠા માં ખૂબ જ વિવધતા છે અને આપણા સ્વાદ અને કલ્પનાશક્તિ પ્રમાણે વધુ વિવિધતા લાવી શકીએ.આજે મેં બ્રોકોલી સાથે સુવા ભાજી મેળવી સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. Deepa Rupani -
બિકાનેરી કેરી પરાઠા
#ઇબુક#Day2નામ પર થી જ ખ્યાલ આવે કે આ રાજસ્થાની વાનગી છે. બિકાનેરી પરાઠા એ ચણા ની દાળ થી બને છે તેમાં કાચી કેરી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ બનાવ્યા છે. આ પરાઠા નાસ્તા તથા ભોજન બંને માટે શ્રેષ્ઠ છે. Deepa Rupani -
ખીચડી પનીયારમ (Khichdi Paniyaram Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindia#post2 જ્યારે આપણા રસોડા માં કાઈ પણ વધે તો આપણે ગૃહિણીઓ તેને કાઈ નવું સ્વરૂપ આપી અન્ન નો બગાડ થતા અટકાવે છે. અને આવી "લેફ્ટઓવર કા મેકઓવર" વાનગી બધા ને ભાવે પણ છે. સામાન્યતઃ જ્યારે ભાત-ખીચડી વધે ત્યારે આપણે તેમાંથી થેપલા, ભજીયા, મુઠીયા વગેરે બનાવીએ છીએ. આજે મેં વધેલી ખીચડી નું સ્વાસ્થ્યપ્રદ રીતે મેકઓવર કર્યું છે. તેના પનીયરામ બનાવ્યા છે. Deepa Rupani -
ચીઝી સ્પિનાચ પાસ્તા
#ડિનર#starપાસ્તા એ ઇટાલિયન ભોજન છે જે હવે આપણા ઘર માં પણ આવી ગયા છે. ખાસ કરી ને બાળકો અને યુવા વર્ગ માં પસંદગી પામે છે. Deepa Rupani -
મેથી નમકપારા
#ઇબુક૧#૧૯મેથી ના નમકપારા એ ચા સાથે નાસ્તા માટે ઉત્તમ વિકલ્પ છે. એમાં પણ શિયાળા માં જ્યારે તાજી મેથી આવતી હોય ત્યારે તેનો સ્વાદ કાઈ ઓર જ હોય છે. વળી, ચા પાર્ટી કે મુસાફરીમાં પણ સારો વિકલ્પ બને છે. Deepa Rupani -
પાલક મુઠીયા (Spinach Muthia recipe in Gujarati)
#CB5#cookpadindia#cookpad_guj#CFમુઠીયા એ એક બાફેલું ગુજરાતી ફરસાણ છે,જે બાફેલું અથવા બાફી ને વઘરાય છે. હાથ વડે મુઠીયા વાળતા હોવા થી મુઠીયા નામ પડ્યું છે.ગુજરાત માં મુઠીયા, વાટા, વેલનીયા થી પણ ઓળખાય છે. આમ તો મુઠીયા ઘણા પ્રકાર ના બને છે જેમકે, દૂધી, વિવિધ ભાજીઓ,કારેલાં ની છાલ, ભાત વગેરે થી બનાવાય છે. Deepa Rupani -
ગાજર મેથી બાઇટ્સ
#પાર્ટીકોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર, બાઇટ્સ હોય જ છે. મહત્તમ ભાગે તળેલા નાસ્તા હોય છે. જે સ્વાસ્થ્ય માટે લાભકારક નથી હોતા. જ્યારે ઘરે પાર્ટી કરતા હોઈએ તો એવી વાનગી બનાવી જોઉએ જે સ્વસ્થયપૂર્ણ હોય. Deepa Rupani -
અક્કી રોટી
#ચોખાઆ રોટી એ ચોખા ના લોટ માં શાક નાખી ને,થેપી ને બનાવાય છે. આ કર્ણાટક ની મુખ્ય વાનગી છે. અક્કી એટલે કન્નડ ભાષા માં ચોખા. અક્કી રોટી નાસ્તા માં નાળિયેર ની ચટણી સાથે ખવાય છે. Deepa Rupani -
ગોટાળા હાંડવો (Gotala handvo recipe in Gujarati)
#lo#cookpad_guj#cookpadindiaઅન્ન નો બગાડ ના થાય એ જોવાનું કામ તો આપણે ગૃહિણીઓ નું જ છે. હું તો અન્ન બગાડ ની સખત વિરુદ્ધ છું. મોટા ભાગે રસોઈ એવી જ રીતે કરીયે કે વધે નહીં તેમ છતાં કાઈ ને કાઈ તો કોઈ વાર વધી જ જાય. આપણે બધા જ લેફ્ટ ઓવર રસોઈ ને કાઈ ઉપયોગ માં લઇ તેનો મેકઓવર કરી જ દેતા હોય એ છીએ.આજે મેં 3 વધેલી વાનગી ને ઉપયોગ માં લઇ ને હાંડવો બનાવ્યો છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (5)
English recipe dijiyega plz