લીલા નારિયલ નો મેસુબ

Shruti Kariya
Shruti Kariya @cook_20739907

#goldenapron3
#week 8
#ટ્રેડિશનલ

લીલા નારિયલ નો મેસુબ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3
#week 8
#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નારીયલ
  2. ૧ વાટકી ખાંડ
  3. ૩ વાટકી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નારીયલ વધારી તેના સેસા કાઢી અને છાલ કાઢી લો

  2. 2

    પીસાઈ જાય એટલે એક વાટકીમાં કાઢીને લોયા માં નાખેલો પાણી બળી જાય એટલે ખાંડ નાખો

  3. 3

    ખાંડનું પાણી બળી જાય એટલે તેમાં ગરમ ઘી રેડો પછી તેને હલાવતા જાવ જાળી પડે એટલે એક થાળીમાં ઢાળી દો

  4. 4

    પછી તેના કાપા પાડી ને સર્વ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shruti Kariya
Shruti Kariya @cook_20739907
પર

ટિપ્પણીઓ

Similar Recipes