રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેનમાં ઘી મુકી ગરમ થાય એટલે ઘંઉ નો જાડો લોટ નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેક્વો એક બીજા પેનમાં ગોળમાં પાણી નાખી ગરમ કરવા બીજા ગેસ પર મૂકો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો હવે આ પાણી શિરા માં નાખી દો જરૂર પડે તો બીજુ પાણી નાખી શ્કો છો ઇલાયચી અને બદામ નાખો હવે ઘી છૂટે ત્યાં સુધી ગેસ પર જ રહેવા દો ઘી છૂટે એટલે શીરો તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો અને બદામ થી ગાર્નીશ કરો
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11761507
ટિપ્પણીઓ (2)