રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવા ને ધોઈ કટકા કરી લો પછી તેને તપેલી મા રાખી કુકરમાં બાફી લો
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં છાશ નાખી હલાવી લો એક કડાઈમાં તેલ લો તેલ ગરમ થાય એટલે હીંગ નાખી ચણા ના લોટ નું બેટર નાખી હલાવો
- 3
હવે તેમાં મસાલો ધાણાજીરું પાવડર હળદર અને મીઠુ નાખી ચડવા દો પછી બાફેલો સરગવો નાખી હલાવો
- 4
રેડી છે સરગવા નું શાક હવે બાઉલ માં સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મૂળા ની ભાજી નું લોટ વાળું શાક
#PG#cooksnapchallange#green receipe#season#winterspecial#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
આલુ ચી પાતલ ભાજી (અળવી ના પાન)
#MAR#cooksnap theme of the week#ચણા ની દાળ#cookpadindia#cookpadgujaratiમહારાષ્ટ્ર ની બહુજ ફેમસ વાનગી છે.અળવી ના પાન મહારાષ્ટ્ર અને ગુજરાત માં બહુ જ ખવાય છે. અમારા ઘરે પણ પાતલ ભાજી બનતી જ હોય છે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
મીક્સ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#શીતળા સાતમ#cookpadgujarati#cookpadindiaશીતળા સાતમ ના દિવસે બધા ના ઘરે બાજરી કે મકાઈ ના વડા બનતાબજ હોય છે.મેં બાજરી,મકાઈ અને ઘઉં નો લોટ લઈ ને વડા બનાવ્યા.ટેસ્ટ તો સરસ જ લાગે છે.ગરમ અને ઠંડા સરસ લાગે છે. Alpa Pandya -
-
-
મેથી ચણા ના લોટ નુ શાક (Methi Chana lot shak Recipe in Gujarati)
Dil ❤ tadap tadap ke Kahe Raha haiKha Bhi Le.. Tu Methi Besan SabjiTuje Kasam Hai Kha Bhi Le.... એટલું સ્વાદિષ્ટ.... અને જટપટ બની જાય..... Ketki Dave -
-
-
-
-
-
બાજરી ના વડા
#EB#Week16#cookpadindia#cookpadgujarati#ff3#week3#festival special receipe શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો અને એમાં પણ શીતળા સાતમ અને આઠમ ના તહેવાર માં તો અલગ અલગ વાનગી ખાવાની મઝા આવે છે.શીતળા સાતમ ના દિવસે મારા ઘરે બાજરી ના વડા બનતા જ હોય છે.તે નાસ્તા માં ખવાય છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Alpa Pandya -
હેલ્ધી ગ્રીન પંચરત્ન સ્ટફડ રોટલો
#ઇબુક૧#પોસ્ટ૯#લીલીશિયાળા માં કે કોઈ પણ સીઝન માં ખાઈ શકાય એવો હેલ્ધી રોટલો. dharma Kanani -
-
-
-
-
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
રસવાળા મગ ના વૈઢા નું શાક
#summer લંચ રેસિપી#cooksap theme of the week#cookpadindia#cookpadgujaratiઉનાળા માં ઝટપટ બની જાય એવું ગમતું હોય છે તો આ રસવાળા શાક ની રેસિપી શેર કરું છું જો કોઈ શાક ઘર માં ન હોય તો પણ સહેલાઈથી બની જાય છે. Alpa Pandya -
વાલ નુ શાક (Val Shak Recipe in Gujarati)
#EB#Week5દેશી વૅલ નું શાક મારા ઘરે બનતું જ હોય છે આ શાક લગ્નપ્રસંગે પણ બનતું જ હોય છે. Alpa Pandya -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #Drum stick Rinku Saglani -
-
-
ઓનીયન કેરટ બટરી ચિલ્લા
#goldenapron3#week1નાસ્તા મા ખાઇ શકાય એવી ઝટપટ સોફ્ટ અને ટેસ્ટી સ્નેક રેસિપી. dharma Kanani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11777644
ટિપ્પણીઓ