પૂરણ પોળી

Nehal Thanki @cook_19403040
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને દાળ મિક્સ કરી થોડીવાર પલાળી રાખો પછી કૂકર માં ધીમા તાપે ૩ વહિસલ વગાડી લો
- 2
દાળ બફાઈ જાય એટલે એક પેનમાં ઘી ગરમ કરીને તેમાં ઉમેરી દો ત્યાર બાદ ખાંડ નાખી હલાવી લો
- 3
ખાંડ નું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દો.એલચી જાયફળ પાવડર નાખી હલાવી લો..પૂરણ ઠંડુ પડે ત્યાં સુધી માં રોટલી કરતાં જરા ઢીલો લોટ બાંધી લો વચ્ચે થોડું પૂરણ મૂકી વણી લો નોનસ્ટિક તાવી ઉપર શેકી લો ઘી લગાડી સવૅ કરો.
- 4
ભરપુર ઘી સાથે ગરમાગરમ પૂરણ પોળી નો સ્વાદ માણો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરાળી પૂરણ પોળી
#જૈન ,એકવાર હું ફરાળી વાની ઓ વિશે વિચારતી હતી તો મને થયું કે પૂરણપોળી બનાવીએ તો કેમ ,અને આમ આ કાચા કેળા ની પૂરણ પોળી નો ઉદ્દભવ થયો.આમ એક નવી ડીસ મળી,જે ઝડપી અને સાથે સાથે હેલ્ધી પણ છે અને જૈન પણ... Sonal Karia -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#KRCશ્રીનાથજી જાવ અને ગુજરાતી થાળી મા પૂરણપોળી ના હોય એવું બને જ નહીં Smruti Shah -
-
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#NRC#Bye Bye winterઆ પરંપરા ગત વાનગી છે અને શિયાળા માં ખૂબ ખવાય છે. ઘી જેટલું લઈ એ તેટલું સુપાચ્ય અને સ્વાદિષ્ટ છે. Kirtana Pathak -
પુરણ પોળી (Puran puri recipe in gujarati)
#મોમમારી મમ્મી આ વાનગી બનાવતા હતા મને અને મારા બાળકો ને બહુ ભાવે એથી જ્યારે પણ મારા પિયર જાય એટલે મારી મમ્મી એકવાર તો જરૂરથી આ વાનગી બનાવતા.. અત્યારે તે હયાત નથી તો તેમની ખૂબ યાદ આવે..I miss you mummy..I love you mummy...😢♥️ Harsha Ben Sureliya -
-
પૂરણ પોળી
આ રેસિપી ના upload થી મારી ૧૦૦૦ રેસીપી completeથશે,🥳🎉🎊એટલે મીઠું મોઢું કરાવવા મે આજે પૂરણ પોળી બનાવીછે..અને એ પણ એક યુનિક સ્ટાઇલ માં..દાળ પલાળવાની અને બાફવાની તેમજ કલાકો સુધી હલાવ્યાકરવાની ઝંઝટ વગર બહુ જ સરળ અને ઓછા સમય માં બનતી આ પૂરણ પોળી તમે એક વાત બનાવશો તો વારંવાર આ જ પદ્ધતિ અપનાવશો..બહુ જ યમ્મી અને લેસ એફોર્ટ સાથે બનતી આ વાનગી અમારા એડમીન દીપા બેને બતાવેલી છે અને ખરેખર useful છે.. Sangita Vyas -
-
પૂરણ પોળી
#ગુજરાતી પુરન પોળી. જેને દરેકના ઘરમાં અલગ અલગ નામથી ઓળખતા હોય છે. તેને વેડમી, પુરન પોળી અને ગળીરોટલી વગેરે નામથી ઓળખાય છે. અને આજે મેં પુરન પોળી તુવેરની દાળ માંથી બનાવી છે અને એ ટેસ્ટમાં ખુબજ સરસ લાગે Kalpana Parmar -
-
-
પૂરણપોળી
વેડમી ના નામે ઓળખાય એવી પૂરણપૂરી ને દેશી ઘી સાથે ખાવા ની મજા જ કઈક અલગ હોય છે.#ગુજરાતી Bhumika Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11777657
ટિપ્પણીઓ