રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનો ખાંડ અને લીંબુ લેવા.
- 2
ત્યારબાદ આદુ સંચળ પાવડર લેવા. આદુને ખમણી લેવું.
- 3
ત્યારબાદ મિક્સર ના નાના જારમાં ફુદીનો આદું ખમણેલું અને ખાંડ નાખી અને ચર્ન કરવું. પેસ્ટ જેવું બની જાય એટલે એને નાની પવાલી માં લેવું.
- 4
બે ગ્લાસ લઈ તેમાં બરફના ક્યુબ અને મરીનો ભૂકો નાખવો.બે ગ્લાસ પાણી ઉમેરી અને સંચળ અને લીંબુનો રસ નાંખી અને સરખી રીતે હલાવવું.થોડીવાર ફ્રીઝ માં ઠંડુ કરવા મુકવું જેથી બધો મસાલો સરસ રીતે પાણીમાં ચડી જાય.ત્યાર બાદ શરૂ કરવાના બે ગ્લાસ લઈ તેમાં બરફના ક્યુબ નાંખી અને પાણીને ગાળી લેવું. તૈયાર છે સરસ મજાનું પીણું ફુદીનાનું હજમા હજમ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
હાજમા હજમ
#goldenapron3#વીક13 #ફુદીનો ગરમી ના દિવસો મા ઠંડક આપતું પીણું છે જે પિત્ત નાશક છે અને ઈમ્યૂનિટી વધારે છે. પાચન મા મદદ કરે છે અને ગરમી મા ભૂખ ન લાગવાની તકલીફ ને દૂર કરે છે. Dhara Panchamia -
-
-
ચાય મોકટેલ. (Tea mocktail in gujrati)
#ટીકોફીમોકટેલ એ એક નોન-આલ્કોહોલિક બેવરેજ (પીણું)છે જે આજકાલ ખૂબ જ પ્રચલિત છે..ચા ના રસિયા હોય તેને આ ફ્લૅવર ખૂબ જ પસંદ આવશે.. અચૂક ટ્રાઈ કરજો મારી આ રેસીપી... Dhara Panchamia -
ખાટો મીઠો મોજીટો
સિમ્પલ છે.લીંબુ અને પુદીના ની ફ્લેવર્સ તાજગી આપે છે .ગરમી માં ઠંડક આપતું પીણું છે..😋#goldenapron3#week 5 Bhakti Adhiya -
-
આમળા શરબત(amla sarbat in gujarati recipe)
#GA4#Week11#amlaઆમળા શિયાળા આવતા જ બધી જગ્યા એ મળી આવે છે...આમળા ના ગુણ તો બધા જાણે જ છે વિટામિન C થી ભરપૂર આમળા ખૂબ ગુણકારી હોઈ છે...આ શરબત ઝટપટ બની જાય છે અને બધા ને ભાવે પણ છે... KALPA -
-
-
કાચા લીંબુ નો જ્યુસ
#goldenapron3#week20એક ફ્રેશ મસ્ત અને સુપર્બ ટેસ્ટી તાજગીપૂર્ણ સુગંધીદાર જયુસ Dipal Parmar -
-
-
-
-
સ્મોકી એન્ડ મીન્ટ ફ્લેવર્સ છાશ (Smoky & Mint Flavored Buttermilk Recipe In Gujarati)
#GA4#week7#buttermilk Payal Sampat -
હબૅલ કોકોનટ પંચ(herbal coconut punch recipe in Gujarati)
#CRનાળિયેર પાણી હેલ્થ માટે ખૂબ સારૂ છે.હાલની પરિસ્થિતિ ને ધ્યાન મા લઈને આદુ ફુદીનો અને લીંબુ આ ત્રણેય હબૅલ વસ્તુઓ નુ સેવન અનિવાયૅ છે. તેથી હું પણ મારા ઘર ના સભ્યો માટે હબૅલ કોકોનટ પંચ બનાવું છું. Pinky Jesani -
-
-
-
પાલકનો સુપ (Spinach Soup Recipe In Gujarati)
પાલકમાં બધા પ્રકારના પોષક તત્વો હોવાથી પાલકને જીવન રક્ષક ભોજન કહેવામાં આવે છે. પાલકમાં આયઁન તથા વિટામીન એ,બી અને સી ભરપૂર પ્રમાણમાં હોય છે.પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આંખોનું તેજ પણ વધે છે. ગુણોથી ભરપૂર એવી આ ભાજીનો સુપ પણ એટલોજ ગુણકારી છે.#GA4#Week16 Vibha Mahendra Champaneri -
મીન્ટ વોટરમેલન કૂલર(Mint watermelon cooler recipe in Gujarati)
#goldenapron3#week13 Anjana Sheladiya -
-
-
-
-
-
-
ગાજરનો જ્યુસ (Carrot Juice Recipe In Gujarati)
#GA4#Week 3આ ગાજરનો જ્યુસ શરીર ઉતારવા માટે ખૂબ જ ઉપયોગી છે Khushbu mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11781114
ટિપ્પણીઓ