અડદ ની દાળ

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#ટ્રેડિશનલ

અડદ ની દાળ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ કપ અડદ ની દાળ
  2. ૨ લીલા મરચાં
  3. ૧ ટુકડો આદુ
  4. ૧/૨ ચમચી મીઠું
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧/૨ ચમચી રાઈ
  7. ૧/૨ ચમચી જીરું
  8. ૧ સૂકું લાલ મરચું
  9. ૨ ચમચી તેલ
  10. ચપટીહિંગ
  11. ૧/૪ ચમચી મેથી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળ ને ધોઈ ને ૧ કલાક પલાળી દેવી. પછી કુકર માં ૨ સીટી વગાડી દેવી.

  2. 2

    હવે કડાઈ માં તેલ, રાઇ, જીરું, મેથી, લાલ મરચું, હિંગ, લીલા મરચાં, આદુ થી વઘાર કરી સાંતળી લેવું. ત્યારબાદ તેમાં બાફેલ અડદ ની દાળ ઉમેરવી. ૫ મિનિટ ચડવા દેવું.

  3. 3

    ગરમા ગરમ રોટી, રોટલા અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ

Similar Recipes