પનીર  ટિક્કા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
dhruva
dhruva @cook_21132325
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામપનીર
  2. 1શિમલા મરચું
  3. 3ડુંગરી
  4. 1ગાજર
  5. 1 કપદહીં
  6. 1ચમચો તેલ
  7. 1 ચમચીકોર્નફ્લોર
  8. 1/2 ચમચીતીખા નો ભૂકો
  9. 1/2 ચમચીઆમચૂર પાવડર
  10. 1 ચમચીલાલ મરચા પાવડર
  11. સ્વાદ મુજબ નમક
  12. 1 ચમચીઆદુ-લસણ પેસ્ટ
  13. 1 કપસેકેલો ચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ મા દહીં લઈ તેમા બધા મસાલા નાખી, બાદ સેકેલો ચણાનો લોટ નાખવો.

  2. 2

    ત્યારબાદ પનીર ના નાના ટુકડા કરીને, શિમલા મરચું (નાના ચોરસ ટુકડા કરવા), ડુંગરી(નાના ચોરસ ટુકડા કરવા),ગાજર નાખવા.

  3. 3

    ત્યારબાદ તેને મેરીનેટ કરવા માટે અડધી કલાક માટે ઢાંકી ને મૂકો.

  4. 4

    બાદ એક પેન મા 1 ચમચી તેલ નાખી તેને ગરમ કરવા મૂકો.

  5. 5

    લાકડા ની લાંબી સડી ને 1/2 કલાક પાલડી રાખી હોઈ તે લ્યો અને તેમા મેરીનેટ કરેલા પનીર, શિમલા મરચા, ડુંગરી, ગાજર ભરાવો.

  6. 6

    હવે તેને ગરમ કરવા મુકેલ પેન માં શેકવા મૂકો.તેને ગોલડેન બ્રાઉન થઈ ત્યાં સુધી બધી બાજુથી શેકો..

  7. 7

    હવે તેને ટમેટાના સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

dhruva
dhruva @cook_21132325
પર

Similar Recipes