રતલમી સેવ અને ટામેટાં નું શાક

Thakker Aarti @cook_19906780
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ જીરું લીમડાનાં પાન નાખી બારીક સમારેલા ટામેટા નો વઘાર કરો તેમાં નિમક હળદળ નાખી ચડવા દો ટામેટા થોડા ચડી જાય એટલે તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું ગરમ મસાલો અને પાણી નાખી મિકસ કરો છેલ્લાં સેવ નાખી ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
-
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે. Aditi Hathi Mankad -
-
-
-
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3રેનબોવ રેસીપી માં લાલ ટામેટાંનો ઉપયોગ કરીને સેવ ટામેટાનું શાક અને સાથે જુવાર રોટલી છાશ સર્વ કર્યા છે. Chhatbarshweta -
-
-
-
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બનાવવામાં જેટલું સરળ છે તેટલું ટેસ્ટમાં સરસ લાગે છે Amita Soni -
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#week3દરેક ગુજરાતી ઘરો માં આ શાક બનતું જ હશે અને મારા ઘર માં તો બધા નું ફેવરીટ છે હું એક ડુંગળી ની ગ્રેવી વાળું પણ બનાવુ છું પણ આ ઝડપથી બની જાય અને સીમ્પલ ટેસ્ટ વાળું છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11787941
ટિપ્પણીઓ