પનીર ટિક્કા

પનીર ટિક્કા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પનીર અને શાકભાજીને મેરીનેટ કરવા માટે આપણે મેરીનેશન બનાવી લઈશું એક બાઉલમાં અડધો કપ દહીંનો મઠો લઈને એને બરાબર ફેટી ને સ્મૂથ કરી લેવું એમાં. ચણા નો પાવડર આદુ લસણની પેસ્ટ લાલ મરચું મરી પાવડર ગરમ મસાલો શેકેલા જીરાનો પાવડર ટોમેટો કેચપ ધાણા અને ફૂદીના સ્વાદ પ્રમાણે મીઠું લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો
- 2
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં ચોરસ ટુકડામાં સમારેલી ડુંગળી ત્રણે કલરના કેપ્સીકમ અને પનીરને નાખીને બધું સરસ મિક્સ કરીને ઢાંકી ને ફ્રીજમાં બે કલાક માટે મુકી રાખો
- 3
બે કલાક પછી ફ્રિજમાંથી કાઢીને લાકડીનાં સ્કૂવર માં સૌથી પહેલા ગ્રીન કેપ્સિકમ પછી ડુંગરી એક ટુકડો પનીર ત્યારબાદ લાલ કેપ્સિકમ ને ડુંગરી ફરી પનીર છેલ્લે પીળું કેપ્સિકમ ને ડુંગરી નાખીને સેટ કરીને આ રીતના બીજા સ્કૂવર બનાવી લો
- 4
બધા સ્ક્રૂવર તૈયાર થઈ જાય એટલે એને એક ગ્રીલ પેનમાં એક ચમચી બટર નાખો બટર ગરમ થાય એટલે આ બનાવેલા સ્ક્રૂવર ગ્રીલ પેન માં મૂકી ચારે બાજુથી સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તેને શેકી લો બધી સાઈડ થી ફેરવતા જવાનું છે તમારી પાસે ગ્રીલ પેન ના હોય તો તમે નોનસ્ટિક તવા પર કે ઓવનમાં પણ બનાવી શકો છો બધા શેકાઈ જાય એટલે પ્લેટ માં કાઢી લો
- 5
ગરમાગરમ સર્વ કરો ડુંગરી ને ટામેટાના સલાડ સાથે અને કોઈપણ ડીપ કે સોસ સાથે સર્વ કરો..તૈયાર છે સૌં નું ફેવરેટ પનીર ટિક્કા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટીક્કા
#૨૦૧૯#તવાગ્રીલ કે તવા માં બનતા પનીર ટિક્કા સૌને પસંદ આવે છે અને ખુબ ટેસ્ટી લાગે છે પાર્ટી કે પીકનીક માટે એકદમ સરસ રેસીપી છે Kalpana Parmar -
-
-
પનીર ટિક્કા બિરયાની (Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટીક્કા બનાવ્યા પછી જે મેરીનેટ કરેલું અને અને કેપ્સીકમ કાંદા અને ટામેટા વધ્યા હોય તેમાંથી પનીર ટીકા બિરયાની બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ચીલી ગ્રેવી વીધાઉટ ઓનિયન ગાર્લિક (Paneer Chilli Without Onion Garlic Recipe In Gujarati)
#GA4#Week6પનીર ચીલી ગ્રેવી એ ચાઇનીઝ રેસીપી છે ચાઈનીઝ રેસીપી એ બાળકોની ફેવરિટ છે પનીર ચીલી ગ્રેવી એ પનીર તથા જુદા જુદા સોસ અને વેજીટેબલથી બનાવવામાં આવે છે. Sonal Shah -
પનીર ચીલી
#રેસ્ટોરન્ટવેજિટેરિયન ચાઈનીઝ વાનગી એટલે ખાટી-મીઠી થોડી તીખી અને અંતે ચટપટી જે એમ જ ખાવાની મજા આવે ચાલો આજે પનીર ચીલી ની લિજ્જત માણીયે. Alpa Desai -
-
પનીર ચીલી ગ્રેવી (Paneer chilli gravy recipe in Gujarati)
પનીર ચીલી એ ખૂબ જ લોકપ્રિય ઈન્ડો ચાઇનીઝ ફયુઝન ડીશ છે. આ ડીશ ડ્રાય અથવા તો ગ્રેવી વાળા બંને રીતે બનાવી શકાય. પનીર ચીલી ડ્રાય સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે જ્યારે પનીર ચીલી ગ્રેવીને ફ્રાઈડ રાઈસ અથવા તો નુડલ્સ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
#trend3Week3પનીર ટીક્કા મસાલા એ ખુબ જ ફેમસ ઈન્ડીયન ફુડ છે. પનીર ટીક્કા બે પ્રકારનાં હોય છે. એકતો તમે એને ડા્ય ચટણી સાથે સવઁ કરી સકો છો કે પછી તમે એને ગે્વી વાળાં નાન કે પરાઠા અને જીરા રાઈસ જોડે સવઁ કરી સકો છો. પનીર ટીક્કા મસાલા જે રેસ્ટોરાંમાં પીરસવામાં આવે છે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે એ લોકો એને તંદૂરમાં સરસ શેકે છે, તંદૂરમાં બનાવવા થી એમાં એક સરસ સ્મોકી સ્વાદ આપે છે. જે ખુબ જ સરસ લાગે છે.પનીર ટિક્કા મસાલા ઘરે પણ બહાર જેવાં જ સ્વાદિષ્ટ બનાવી સકાય છે. થોડો સમય વધારે લાગે છે, પણ ઘરે પણ તમે બહાર જેવાં ઘરે જ બનાવી એનો આનંદ લઈ સકો છો. પનીર ટિકકા મસાલા ડા્ય કે ગે્વી વાળા બનાવવા માટે સૌથી પહેલા પનીર, કેપ્સીકમ અને કાંદા ને દહીં માં મસાલા નાંખી મેરીનેટ કરવામાં આવે છે. પછી એને ઓવન કે લોઢી પર રોસ્ટ કરવામાં આવે છે, અને પછી એને ગે્વી માં ઉમેરી શાક તરીકે નાન કે પરોઠા જોડે ખાવામાં આવે છે કે પછી, ડા્ય ખાવા હોય તો તેને રોસ્ટ કરી ચટણી જોડે ખાવામાં આવે છે. અહીં મેં બંને રીતે બનાવ્યા છે.તમે મારી આ રેસિપી જરુર થી ટા્ય કરજો. એકદમ ટેસ્ટી પનીર ટિક્કા મસાલા બને છે. જરુર થી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી!!#પનીરટિક્કામસાલા#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
પનીર ટિક્કા પરાઠા વેર્પ (Paneer Tikka Paratha wrap recipe in Gujarati)
#GA4#week6 પનીર ટિક્કા તો આજકાલ સૌથી ફેવરિટ સ્ટાર્ટર છે.મેં અહીં પનીર ટિક્કા ઘરે બનાવ્યા હોય તો એને પરાઠા માં ભરી સર્વ કરવા થી ફુલ મીલ થઈ જશે અને બીજું કઈ પણ સાથે જરૂર નહિ રહે. બાળકો ને ટિફિન માં આપવા માં પણ સારું અને પૌષ્ટિક રહે છે. Vrunda Shashi Mavadiya -
પનીર ટિક્કા મસાલા
#પનીર પનીર ટિક્કા મસાલા એ એવી સબ્જી છે કે જે સ્વાદિષ્ટ અને સરળ, પંજાબી સ્ટાઇલ થી બનાવો તો ખુબજ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
સુરણ ટિક્કા મસાલા
#શાકમિત્રો તમે પનીર મસાલા ટીક્કા ખાધું હશે પણ સુરણ ટિક્કા મસાલા નહીં ખાધું હોય ક્યારેક આ રીતે બનાવો સુરણ ટિક્કા મસાલા જો સૂરણનું શાક નહીં ભાવતું હોય તો પણ આજથી ભાવતું થઈ જશે એટલું સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે સુરણ સેહત માટે પણ ખુબ જ સરસ હોય છે. Bhumi Premlani -
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
પહાડી પનીર ટિક્કા રાઈસ (pahadi paneer tikka rice recipe in Gujarati)
#સુપરશેફ૪આપણા રોજિંદા આહારમાં ભાત અને દાળ નું ખૂબજ મહત્વ છે.દાળ ભાત વગર ભોજન અધૂરું મનાય છે.અને સવારે જો ભાત ના ખવાય તો સાંજે બિરયાની કે પુલાવ વગેરે બનાવી ને ખાઈએ છીએ.આજે મેં પહાડી પનીર ટિક્કા રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ડ્રેગન પોટેટો (Dragon potatoes recipe in Gujarati)
ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
લાઇવ ઢોકળા
#એનિવર્સરી#સ્ટાર્ટર આજકાલ લગ્ન પ્રસંગમાં અને બીજા કોઈ ખાસ પ્રસંગે મીન જમણવાર પહેલા સ્ટાર્ટર એક ફેશન બની ગયુ છે. હોટેલમાં જમવા જઈએ ત્યારે પણ આપણે સ્ટાર્ટર ઓર્ડર કરતા હોઈએ છીએ. એવું જ એક મેરેજ નું ફેમસ સ્ટાર્ટર લાઇવ ઢોકળા આજે હું બનાવી રહી છું. Khyati Dhaval Chauhan -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર ટીકા ડ્રાય (Paneer Tikka Dry Recipe In Gujarati)
# cookped Gujaratiપનીર ટીકા ડ્રાય બનાવવા માટે અમે બનાવવા માટે અમે તંદૂર સગડી ઘરે બનાવી અને પછી પનીર ટીકા બનાવીને પાર્ટી કરી ખુબ જ એન્જોય કર્યું Kalpana Mavani -
સિઝલિંગ ચીલી પનીર
#goldenapron3#week 2#પનીરસિઝલિંગ ચીલી પનીર આજકાલ લોકો ને ખુબ પસંદ આવે છે ધુમાડા સાથે ને સ્મોકી ટેસ્ટ સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે Kalpana Parmar -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
પંજાબી સબ્જી માં જૈન મા તો વેરિએશન શોધતા જેટલી વાર લાગે છે પણ આ કઢાઈ પનીર માં ઓછા માં ઓછી સામગ્રીથી અને જલ્દી બની શકે છે મારા ઘરે તો મારા ઘરે તો આ સબ્જી બધાને ફેવરીટ હોય છે જો તમે તિખુ ફાવતું હોય તો આ કઢાઈ પનીર રેસ્ટોરન્ટ જેવી જ બનશે#week23#cookpadindia#GA4#cookpad_gu Khushboo Vora -
પનીર ટીકા (Paneer tikka recipe in Gujarati)
#trend3#week3#Paneer tikkaજ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે પનીર ટીકા ડ્રાય સ્ટાર્ટર તરીકે પસંદ કરતા હોઈએ છીએ. પનીર ટીકા બે સ્ટાઇલમા બનાવવામા આવે છે પનીર ટીકા મસાલા ગ્રેવી સબ્જી અને પનીર ટીકા ડ્રાય. પનીર ટીકા ડ્રાય તવામા, ઓવનમા અને તાંદુરમા બનાવી શકાય છે. આ ડીસમાં મેઇનલી પનીર, કેપ્સિકમ, ડુંગળી અને દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે બેસન પણ ઉમેરવામાં આવે છે. એટલે પનીર ટીકા માં બેસન અને પનીરનું પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. Asmita Rupani -
-
ક્રીમ ઓફ ટોમેટો
#રેસ્ટોરન્ટઆપણે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એપેટાઈઝર તરીકે સૂપ અને સ્ટાર્ટર ઓર્ડર કરતા હોઈએ છે. ખાસ કરીને ટોમેટો સૂપ આબાલ-વૃદ્ધ સૌ નો મનપસંદ હોય છે તો હું આજે એકદમ સરળ રીતે ક્રીમ ઓફ ટોમેટો રેસીપી રજુ કરું છું. Alpa Desai -
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
હોટલમાં જઈને તરત જ આપણે ઓર્ડર કરતા હોઈએ છે એ છે સૂપ. તેમાં પણ આ વરસાદની સિઝનમાં ટેસ્ટી અને હેલ્ધી સુપ હોય તો પૂછવાનું જ શું? ઘણા બધા વેજિટેબલ્સ હોય છે જેથી કરીને ખુબ જ હેલ્ધી બને છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.વેઇટલૉસ માટે#RC4#cookpadindia Chandni Kevin Bhavsar -
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર ટિક્કા પુલાવ(Paneer Tikka Pulao in Gujarati)
#trend3#paneertikkaપુલાવમાં આપણે તવા પુલાવ તો બનાવતા જ હોઈએ. મે તેમાં ફો્રફાર કરી ને પનીર ટિક્કા પુલાવ બનાવ્યો છે. જે ખૂબ ટેસ્ટી છે. Kinjalkeyurshah
More Recipes
ટિપ્પણીઓ