શકકરીયાની ખીર

Neha Dholakiya
Neha Dholakiya @cook_20443136

#મીલ્કી

શકકરીયાની ખીર

#મીલ્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામશકકરીયા
  2. 1 લિટરદુઘ
  3. 1 કપખાંડ
  4. 1 ચમચીઘી
  5. ચપટીએલચી પાવડર
  6. 2 ચમચીબદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા શકકરીયા ને છોલી છીણી લો પેન માં ૧ચમચી ઘી લઈ તેમા શકકરીયા નુછીણનાખી શેકો

  2. 2

    છીણ શેકાય એટલે તેમા દુઘ ઉમેરો અને સતત હલાવતા રહો

  3. 3

    છીણચડી જાય એટલે તેમા ખાંડ નાખી ખાંડ નુ પાણી બળે ત્યા સુઘી હલાવો

  4. 4

    પછી આ ખીર નીચે ઉતારી તેમા એલચી પાવડર અને બદામ કતરણ નાખી સજાવો

  5. 5

    મે અહી બ્રાઉન સુગર વાપરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Dholakiya
Neha Dholakiya @cook_20443136
પર

ટિપ્પણીઓ

Similar Recipes