દહીં મમરી

Stuti Raval
Stuti Raval @cook_17473369

#મિલ્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ડુંગળી
  2. ૧ વાડકી મમરી
  3. ૨ વાડકી દહીં
  4. ૧ ચમચી ખાંડ
  5. ટામેટું
  6. ૧ ચમચી કોથમીર
  7. ૧ લીલું મરચું
  8. ચપટીલાલ મરચું
  9. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં ની અંદર મીઠું અને ખાંડ નાખી ને બોસ ફેરવી લો. પછી તેમાં મમરી,ડુંગળી, ટામેટું,લીલું મરચું, કોથમીર, લાલ મરચું નાખી ને બરાબર મિક્સ કરી લો. હવે દહીં મમરી ને ૧૫ થી ૨૦ મિનિટ ઠંડી કરી ને સૅવ કરો. તૈયાર છે દહીં મમરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Raval
Stuti Raval @cook_17473369
પર

ટિપ્પણીઓ

Similar Recipes