રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં બધો જ મસાલો મિક્સ કરી લો
- 2
ત્યાર બાદ તેમાં પાણી ઉમેરી લોટ બાંધો ભાખરી કરતા નરમ અને રોટલી કરતાં વધારે કઠણ લોટ બાંધવો અને તેને તેલ ચોપડી થોડી વાર સુધી રહેવા દો
- 3
પેહલા લોટ એવો લાગે છે અને થોડી વાર પછી તેનો રંગ થોડો અલગ લાગે છે
- 4
આ લોટ માંથી નાના બોલ બનાવો
- 5
તેમાંથી નાની નાની પૂરી વણી લો
- 6
ગરમ તેલ માં તળી લો
- 7
તૈયાર પૂરી ને શાક સાથે કે દૂધની મીઠાઇ સાથે પીરસો.
Similar Recipes
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
પૂરી (Poori Recipe in Gujarati)
#GA4#week4લસણીયા મરચાં વાળી તીખી પૂરી. અથાણું કે ચા સાથે ખાઈ શકાય છે. અને એમજ ખાઈ શકો છો. Shital -
-
-
-
-
પાણીપુરી ની પૂરી
અત્યારે લોક ડાઉન માં પાણીપુરી ની પૂરી મળતી નથી. તો મને થયું ઘર માં રવો પડ્યો છે અને ઘઉં નો લોટ તો હોય જ તો થયું એક ટ્રાય કરી જોઈ એ પાણીપુરી ની પૂરી બનવાની.#goldenapron3Week 4#Rava Shreya Desai -
લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
આ વાનગી જૈન મા ખુબ ખવાય છેજૈન દેરાસર મા નાસ્તો તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
પૂરી-ભાજી
કંઇક જલ્દીથી, ઓછી મહેનતમાં મનભાવતું ખાવાનું મન થાય તો આ એક સારુ ઓપ્શન છે. તીખી લોચા પૂરી, સૂકી ભાજી, રાજભોગ શ્રીખંડ અને છૂંદો....#વીકમીલ૩#પોસ્ટ૬#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ૧૪ Palak Sheth -
-
-
-
-
કોળા ની પૂરી (Pumpkin Poori Recipe In Gujarati)
#CWM2#HathMimasala#MBR7#WEEK7#WLD#cookpadindia#cookpadgujarati કોળું એક સુપર ફુડ ગણાય છે...કારણ કે તે શરીર માટે ગુણકારી છે...જેમકે દ્રષ્ટિ વધારે...હ્રદય ને સ્વસ્થ રાખે છે...માટે આહાર માં કોળા નો ઉપયોગ કરવો જોઈએ...કોળા માં થી મેં બરફી,થેપલાં,શાક અગાઉ કૂકપેડ પર બનાવી ને રેસીપી મુકી છે...આજે કોળા ની પૂરી ની રેસીપી મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને આ રેસીપી ગમશે. Krishna Dholakia -
-
-
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
ડિનર લાઈટ કરીએ પણ કોઈ વાર તળેલું ખાવાની ઈચ્છા થાય તો પૂરી સાથે બટેટાની સૂકી ભાજી બનાવું. આજે પાલક પૂરી સાથે ચા અને અથાણું પ્લાન કર્યું.. મજા જ પડી ગઈ. Dr. Pushpa Dixit -
-
પાલક ની ચકરી
#લીલીI'm Popeye the sailor man.I'm Popeye the sailor man.I'm strong to the finich, cause I eats me spinach.I'm Popeye the sailor man.આપણે બધાએ નાના હોઈશું ત્યારે પોપઆઈ ધ સેલર મેન કાર્ટૂન જોયું જ હશે જેમાં પોપઆઈ નામનો કાર્ટૂન કેરેક્ટર પાલક ખાઈને બ્લુટો જેવા દુશ્મનોને મારતો હતો અને પોતાની ગર્લફ્રેન્ડ ઓલિવને ઈમ્પ્રેસ કરતો હતો. આ કાર્ટૂન એક સુંદર સંદેશ આપે છે તેને જોઈને બાળકો ખુશ થઈને પાલક ખાવા માટે પ્રેરાય છે. તો આજે આપણે પાલકનાં ફાયદા તથા તેમાંથી બનતી રેસિપી વિશે જાણીશું.લીલી પાલકની ભાજીમાં ઘણું બધું ફોલેટ રહેલું છે જે લોહીના ઉત્પાદનમાં વધારો કરે છે. જેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામીન A, વિટામીન K સારા પ્રમાણમાં છે. તેમાંથી શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરી પોષકતત્વો મળી રહે છે. તેમાં માઈલ્ડ ફ્લેવર હોવાથી વિવિધ પ્રકારનાં ફળો અને શાક સાથે સહેલાઇથી મિક્સ કે સ્મૂધીમાં બ્લેન્ડ કરી શકાય છે. આ અત્યંત ગુણકારી પાલકમાંથી ઘણીબધી વાનગીઓ બનાવી શકાય છે. લીલી કોન્ટેસ્ટમાં આપણે પાલકમાંથી બનતા વટાણા, પાલક કોથમીર વડાની રેસિપી જાણી અને તેમાં આપ સર્વે મેમ્બર્સનો અદભૂત પ્રતિસાદ મળ્યો તેથી આજે હું ફરીથી બાળકો માટે પાલકમાંથી બનતા કોરા નાસ્તાની રેસિપી લઈને આવ્યો છું, આશા રાખું છું આ પણ આપ સર્વેને ગમશે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11807763
ટિપ્પણીઓ