રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની સાફ કરીને તેને વરાળે બાફી લેવી
- 2
આદુ મરચાની પેસ્ટ બનાવી લેવી, લસણની પેસ્ટ બનાવવી. ડુંગળીની પેસ્ટ બનાવવી અને ટામેટાની પેસ્ટ બનાવી લેવી.
- 3
એક પેનમાં તેલ અને ઘી લેવું તે ગરમ થાય બાદ તેમાં જીરૂં લાલ સુકા મરચા તમાલપત્ર કસ્તુરી મેથી એડ કરવી.
- 4
પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને લસણ ની પેસ્ટ તેમાં નાખીને સેકવું, પછી ડુંગળીની પેસ્ટ નાખવી, પછી તમે તેની પેસ્ટ નાખીને શેકવું. પછી બધા મસાલા નાખી દેવા.
- 5
એક પ્રેશર કુકરમાં બટાકા બાફી લેવા
- 6
વરાળ પર બાફેલું પાલખ ને ક્રશ કરી લેવું
- 7
તે ક્રશ કરેલું પાલકની ગ્રેવી માં એડ કરી દેવું
- 8
પછી બાફેલા બટાકા એડ કરી દેવા
- 9
રેડી છે પાલક બટાકા ગ્રેવીવાળું શાક
Similar Recipes
-
-
-
મગ ની મોગર દાળ - પાલક નું શાક (Mogar Dal & palak sabji recipe in Gujarati)
#goldenapron3#week૪ Rupal -
-
-
-
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૧૦ અત્યારે તો કુકપેડ મા જાણે ગ્રીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે બધે જ લીલોતરી છવાયેલી છે શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે અને એમાં પણ પાલક તો ખુબ જ સરસ હોય છે અને પાલકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલકની આઈટમમાં પાલક પનીર જ યાદ આવે છે ચાલો મારી રેસીપી પાલક પનીર એકદમ હેલ્ધી સ્ટાઈલમાં બનાવું છું. Chhaya Panchal -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11816472
ટિપ્પણીઓ