રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ની અંદર નાના ચોરસ ટુકડા કરી લો અને તેમાં એક ચમચી કોર્નફ્લોર પાવડર અને એક ચમચી મેંદો ઉમેરી ને મારી પાવડર નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખીને હલાવી લો પછી તેને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળો
- 2
તળાઈ ગયા પછી તેને બહાર કાઢી લો પછી કેપ્સિકમ ડુંગળી લીલા મરચા આ બધાને ચોરસ કટ કરી લો લસણ અને આદુની પેસ્ટ કરી લો અને આદુ અને લસણ ઝીણું સમારી લો
- 3
આ બધું થઈ જાય એટલે પછી એક પેનમાં 2 ચમચી તેલ લઈ એમાં આદુ અને લસણ ઝીણું સમારેલું નાખો પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ અને તીખા મરચાં નાખો આ બધું થોડો ચડી જાય પછી એટલે તેમાં ચીલી સોસ ગ્રીન ચીલી સોસ સોયા સોસ કેચપ સ્વાદ મુજબ મીઠું એક ચમચી આદુ-લસણની પેસ્ટ નાખીને હલાવી લો
- 4
પછી એક બાજુ 1 ચમચી કોર્ન ફ્લોર અને થોડું પાણી નાખીઅને આ સ્લરી ગ્રેવીમાં ઉમેરો ગ્રેવી ઘટ્ટ થઇ જાય એટલે તેમાં તળેલા પનીરના નાખો અને તેમાં એક ચમચી વિનેગર પણ ઉમેરોબધું એકસરખું હલાવી લો.પછી તેમાં લીલી ડુંગળી ના પાન નાખો અને કોથમીરથી ગાર્નિશિંગ કરો તૈયાર છે પનીર ચીલી ડ્રાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ચીલી ડ્રાય
#પનીર પનીર ચિલી ડ્રાય એ ચાઇનીઝ ટેસ્ટ આપે છે ખૂબ જ સ્વાદિષ્ટ એવી આં વાનગી બધેજ બહુ પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર ચીલી ડ્રાય
#RB1આ રેસીપી મારી દિકરીની ફેવરીટ છે.વારંવાર તેની માંગણી હોય જ કે મમ્મી આજે પનીર છે તો મને બનાવી દે. આજે મારી રેસીપી મારી વહાલસોયી દિકરી માટે... Deval maulik trivedi -
-
-
-
-
ક્રિસ્પી પનીર ચીલી ડ્રાય
#સુપરશેફ૩#જુલાઈપોસ્ટ૧૩#મોનસૂનસ્પેશિયલ#ઝિંગપનીર ચીલી ડ્રાય આજકાલ નું મોસ્ટ ફેવરિટ સ્ટાર્ટર છે. વરસતા વરસાદ માં ગરમાગરમ અને સ્પાઈસી ખાવાની મજા આવે છે. Nayna J. Prajapati -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek 1 Hetal Siddhpura -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe in Gujarati)
#KS7કિચન સ્ટાર ચેલેન્જ અંતર્ગત મારી ચોથી વાનગી Kajal Ankur Dholakia -
ઈડલી ચીલી
#ડીનરઈડલી વધુ બની હતી તો એમાંથી ઈડલી ચીલી પણ બનાવી દીધી. અને બધા ને બહુ ભાવી. એકદમ સરળ રીત છે તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 પનીર ચીલી એ એક સ્વાદિષ્ટ ભારતીય - ચાઇનીઝ વાનગી છે જેને સ્ટાર્ટર તરીકે serve કરવામાં આવે છે. આ વાનગી જો ફ્રાઈડ રાઈસ કે શેઝવાન રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો તેની મજા જ કંઈ ઓર હોય છે. આજે મે આ સ્વાદિષ્ટ પનીર ચીલી બનાવવનો પ્રયત્ન કર્યો છે તો આશા છે કે તમને પણ ગમશે. Vaishakhi Vyas -
-
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 Chilli પનીર એ એક ઇન્ડો chinise વાનગી છે ટેસ્ટ મા બહુ સરસ હોય છે નાના મોટા બધાને ભાવે અને ઝડપથી બની જાય છે Dhruti Raval -
-
-
-
-
-
ડ્રાય પનીર ચીલી (Dry Paneer Chilli Recipe In Gujarati)
#TT3 Post 2 આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ચીલી બનાવ્યું છે. આ ડ્રાય પનીર ચીલી નરમ, સ્પાઈસી અને ટેસ્ટી બને છે. આને સ્ટાર્ટર માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
પનીર ચીલી ડ્રાય(Paneer Chili Dry Recipe In Gujarati)
સાંજે ડિનર પેલાની છોટી ભૂખમાં આવી જ ફરમાઈશ હોય.. આજે તો સ્પર્ધામાં ભાગ લેવા માટે વગર ડિમાન્ડે બનાવી દીધા.. આનંદો💃 Dr. Pushpa Dixit -
-
સિઝલિંગ ચીલી પનીર
#goldenapron3#week 2#પનીરસિઝલિંગ ચીલી પનીર આજકાલ લોકો ને ખુબ પસંદ આવે છે ધુમાડા સાથે ને સ્મોકી ટેસ્ટ સાથે ગરમા ગરમ સર્વ કરવા માં આવે છે Kalpana Parmar -
રેસ્ટોરન્ટ જેવા વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઈડ રાઈસ
#ડિનર #સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઇડ રાઇસ ઘરે બનાવો હવે. જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનવામાં પણ એકદમ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય છે.આજે ચાઈનીઝ વાનગી બનાવી શું આપણે. Mita Mer -
પનીર ચીલી
#goldenapron3# વિક ૧૩ # પનીર#ડીનરઆ લોકડાઉના સમયમા તમને હોટલ જેવી પનીર ચીલી ખાવાનુ મન થાય તો હવે ધરેજ સરળતા થી બનાવો પનીર ચીલી હોટલ જેવા જ સ્વાદ મા Minaxi Bhatt -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
આ રેસિપી માં લીલી ડુંગળી લીલુ લસણ મરી પાઉડર નો ઉપયોગ પણ કરી શકાય #WCR Kirtida Buch -
More Recipes
ટિપ્પણીઓ