ફોદીના અને આદુ વાળી ચા

Saloni Dave
Saloni Dave @cook_21006051

ફોદીના અને આદુ વાળી ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૦-૧૨ ફોદીના ના પાન,
  2. ૨ કટકી આદુ,
  3. અઢી કપ દુધ,
  4. ૧ નાનો કપ પાણી,
  5. ૪ નાની ચમચી ચા ની ભૂકી,
  6. ૩ નાની ચમચી ખાંડ,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અેક તપેલીમાં પાણી ગરમ કરવા મુકો. ફોદીના ના પાન નાખો. અ

  2. 2

    ગેસ ઘીમો રાખવો. ૧ મીનીટ પછી આદુ ખાડીને તેમા નાખો.

  3. 3

    ૧ મીનીટ પછી તેમા ચા ના ભુકી નાખો. તે ઊકળે પછી ખાંડ નાંખી ચમચી થી હલાવો અને ઉકળવા દો.

  4. 4

    થોડુ ઊકળે પછી દુઘ નાખો.

  5. 5

    હવે ૩-૪ મીનીટ ઉકારો અને ગળણી થી ગાળી લો.

  6. 6

    ચા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

ટિપ્પણીઓ

Similar Recipes