દાલ ફ્રાય જીરા રાઈસ

Jagruti jethava @cook_20443479
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં ચારે દાળને બાફી લો
- 2
ગ્રેવી માટે એક તપેલીમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે સમારેલા ટમેટા સમારેલી ડુંગળી લસણની કળી અને લીલા મરચાના કટકા ઉમેરવા થોડી વાર હલાવો ત્યારબાદ તેને ઠંડુ થવા દો ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી લો
- 3
એક કડાઈમાં ચારથી પાંચ ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ હિંગ લીમડા નો વઘાર કરવો અને તેમાં ગ્રેવી ઉમેરો અને ગ્રેવીમાં સ્વાદમુજબ નમઃ લાલ મરચું હળદર ગરમ મસાલો કિચન કિંગ મસાલો ઉમેરોઆ ગ્રેવી ને તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરો અને જરૂર પૂરતું પાણી ઉમેરી લીંબુનો રસ ઉમેરો અને થોડી વાર ઉકાળો આમ સ્વાદિષ્ટ દાલ ફ્રાય તૈયાર તે જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
-
-
દાલ ફ્રાય
#ટ્રેડિશનલ હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું દાલ ફ્રાય. જે મારા પપ્પાની ફેવરિટ છે. જે ખૂબ જ ટેસ્ટી છે. તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati પંજાબ માં દાલ ફ્રાય ખૂબ જ લોકપ્રિય છે. પંજાબી ભોજન દાલ ફ્રાય રાઈસ સાથે પૂર્ણ થાય છે. તેને રોટી સબ્જી, સલાડ, પાપડ અને છાશ સાથે પીરસવા માં આવે છે. ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. Bhavna Desai -
-
દાલ ફ્રાય
દરરોજ દાળ ભાત ખાઈને પણ થાકી જવાય તો એમાં થોડુ વેરીએશન કરીએ તો ખાવાની મજા આવે એટલે આજે મેં દાલ ફ્રાય બનાવી દાળમાં ભરપૂૂર માત્રામા પ્રોટીન હોય છે માટે દરરોજ ના જમવાનામાં દાળનો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#જોડીદાલ ફ્રાય ને જીરા રાઈસ મારા ઘરે બધા ને ભાવે. કોઈ વાર જલ્દી હોય તો આ જ બનાવી દઉં જમવા માટે. બેવ વાનગીઓમાં મારો થોડો ટચ આપીયો છે .આમ તો દાલ ફ્રાય મસૂર ની દાળ માંથી બનાવાય પણ મૈં તુવેર ની દાળ નો ઉપીયોગ કરિયો છે. જીરા રાઈસ માં પણ થોડો અલગ વઘાર છે.#goldenapron#post18 Krupa Kapadia Shah -
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
-
-
*દાલતડકા જીરા રાઇસ*
#જોડીબહુંજ લાઈટ ડિનર લેવું હોય તો બેસ્ટ ઓપ્શન છે.અનેબહુંં જ હેલ્દી ડીનર . Rajni Sanghavi -
મલ્ટી ગ્રાઈન દાળ & મેગી જીરા રાઈસ
#ડિનર#એપ્રિલ આજે મે જુદી જુદી દાળનો ઉપયોગ કરી અને મલ્ટીગ્રેઇન દાળ બનાવી છે અને સાથે brown rice માંથી મેગી જીરા મસાલા રાઈસ બનાવ્યા છે. જે ખૂબ ટેસ્ટી છે, હેલ્ધી છે, અને ખૂબ ગુણકારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva -
-
દાલ ફ્રાય
#RB11નાના બાળકો ઝડપથી તુવેરની સાદી દાળ પસંદ કરતા નથી તો દાળનું પ્રોટીન આપવા માટે દાલ ફ્રાય ઘણો સારો વિકલ્પ છે. Maitri Upadhyay Tiwari -
-
દાલ ફ્રાય
#કાંદાલસણ#ઈબૂક૧#પોસ્ટ૩૫દાલફ્રાય કાંદા લસણ વિનાની બનાવેલી છે.જે જૈન લોકો પણ પોતાના લંચમા આ રેસિપી એડ કરી શકે છે. Rupal maniar -
-
-
-
પંચ દાલ તડકા ફ્રાય
#TeamTrees#દાળકઢી આ દાળને જીરા રાઈસ સાથે અથવા તો રોટલી સાથે પણ ખાઈ શકાય છે Kala Ramoliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11835620
ટિપ્પણીઓ