દુઘી ચણા ની દાળ નુ શાક

Neha Dholakiya
Neha Dholakiya @cook_20443136

# માય લંચ

દુઘી ચણા ની દાળ નુ શાક

# માય લંચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ચણા ની દાળ ૧
  2. ગ્રામદુઘી ૧૦૦
  3. લીમડો
  4. આદુ
  5. ટમેટુ ૧
  6. લીલુ મરચુ ૧
  7. ચમચીલીંબુ નો રસ ૧
  8. રુટીન મસાલા
  9. ગોળ ૧ચમચી
  10. ચપટીગરમ મસાલો
  11. લવીંગ ૨
  12. સુકુ મરચુ ૧
  13. તેલ વધાર માટે
  14. ચપટીહીંગ
  15. રાઈજીરુ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાળ ને ૨ કલાક અ ગાઉ પલાળવી દુધી ને ઝીણી સમારવી અને બેય ને સાથે બાફવી

  2. 2

    એક પેન મા તેલ લઇ તેલ ગરમ થાય પછી તેમા લવીંગ અને આખુ લાલ મરચુ અને રાઇ જીરુ નાખી તેમા હીંગ નાખી દાળ નાખો

  3. 3

    બઘા મસાલા નાખી દાળ હલાવો બરાબર ઉકળી જાય પછી ઉતારી લઇ કોથમીર થી ગા્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Dholakiya
Neha Dholakiya @cook_20443136
પર

ટિપ્પણીઓ

Similar Recipes