રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરવું તેમા વડી ને ગોલ્ડન સાંતળવી
- 2
વડી બહાર કાઢી તેજ તેલ માં જીરુ નો વઘાર કરી આદુ લસણ મરચાં ની પેસ્ટ સાંતળવી.હળદર મરચું ધાણાજીરુ મીઠું ઉમેરી થોડુંક
પાણી ઉમેરવું. - 3
થોડુંક પાણી ઉમેરવું. (દાળ માં પણ પાણી હોઇ અેટલે ધ્યાન રાખવું)દાળ મીક્ષ કરવી.
ધીમી આંચે ઉકળે પછી વડી ઉમેરી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
ટામેટાં અને મગ ની દાળ ની વડી નું શાક (Tomato Moong Dal Vadi Shak Recipe In Gujarati)
#RC3 (Red color recipe) Krishna Dholakia -
-
અડદ ની વડી બટાકા નુ શાક (Urad Vadi Bataka Shak Recipe In Gujarati)
#MSઅડદ ની વડી ( સુકવની કરી છે) સાથે બટાકા ની રસેદાર ગ્રેવી વાલી શાક બનાવી છે Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અડદ દાળ ની વડી
#સુપર સમર મીલ્સ #SSMઉનાળામાં સરસ તડકો પડે તો અડદ ની દાળ ની વડી બનાવી. આ મારા દાદી-નાની ની રેસીપી છે જે હું મારા મમ્મી પાસે શીખી. આ વડી - આલુ સબ્જી બધા ને બહુ ભાવે. ચોમાસામાં શાકભાજી ઓછા આવે કે મોંઘા મળે એવા સમયે ડુંગળી અને બટેટા સાથે સબ્જી બનાવી મજા માણીએ. રોટી અને રાઈસ બંને સાથે ખૂબ જ ટેસ્ટી લાગતી સબ્જી. Dr. Pushpa Dixit -
-
પૌષ્ટિક અળદ ની દાળ
#દાળકઢીઅળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે. Bhumika Parmar -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#CDYઆ દાળ મારા સાસુ એ શીખવી છે,જે મારા દીકરા ને ખુબજ પ્રિય છે Krishna Joshi -
-
-
વડી બટાકા વટાણા નુ શાક (Vadi Bataka Vatana Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati Saroj Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16286518
ટિપ્પણીઓ