દહીં ભીંડી નું શાક

#goldenapron3
#week-10
Pzal_વર્ડ-કર્ડ
# માય લંચ
હેલ્લો.. ફ્રેંડસ ..ગોલ્ડન અપ્રોન 10 માં કર્ડ માં મેં દહીં ભીંડી મસાલા શાક બનાવ્યું છે. દાળ ભાત સાથે સારું લાગે છે.અને ભીંડો તો બાળકો નો ફેવરેટ હોઈ જ છે તો આજે દહીંભીંડી બનાવ્યું છે. સાથે સાથે માય લંચ માં દાલભાત,શાક,રોટલી, ચોખા ની પાપડી, કોબીજ નું શાક ,બીટ નું રાયતું છે.પણ મુખ્ય ભીંડી દહીં મસાલા છે.
દહીં ભીંડી નું શાક
#goldenapron3
#week-10
Pzal_વર્ડ-કર્ડ
# માય લંચ
હેલ્લો.. ફ્રેંડસ ..ગોલ્ડન અપ્રોન 10 માં કર્ડ માં મેં દહીં ભીંડી મસાલા શાક બનાવ્યું છે. દાળ ભાત સાથે સારું લાગે છે.અને ભીંડો તો બાળકો નો ફેવરેટ હોઈ જ છે તો આજે દહીંભીંડી બનાવ્યું છે. સાથે સાથે માય લંચ માં દાલભાત,શાક,રોટલી, ચોખા ની પાપડી, કોબીજ નું શાક ,બીટ નું રાયતું છે.પણ મુખ્ય ભીંડી દહીં મસાલા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો ભીંડી ધોઈ ને સાફ કરી ને નેપકીન થી લૂછી નાખો.પછી ગોળ ટુકડા કરો. ત્યારબાદ ગેસ પર કડાઇ મૂકીને તેમાં તેલમુકી ને રાઈ, હિંગ નાખી તેમાં સમારેલો ભીંડો નાખો.
- 2
ભીંડો નાખી ને સતત હલાવતા રહો. એટલે ભીંડા ની લાળ ન રહે. અને ધીમા તાપે ચડવા દેજો.પછી દહીં માં મસાલાઓ કરી ને મિક્સ કરી ને ડિશ ઢાંકી ને વરાળ થી ચડવા દેવુ.
- 3
મસાલા અને દહીં ભીંડી ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
તો આપણી થાળી તૈયાર છે. દહીં ભીંડી મસાલા, સાથે દાલભાત, કોબીજ નું શાક, કેસર પિસ્તા શ્રીખંડ,ચોખા ના પાપડી,રોટલી,અને બિટ - રૂટ રાયતું સાથેસર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: દહીં મસાલા ભીંડીઅમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં દહીં મસાલા ભીંડી બનાવી. Sonal Modha -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
કોબી,બટાકા, વટાણા નું શાક
#goldenapron3#week-7પઝલ-વર્ડ-કેબેજ,પોટેટો કોબી અને બટાકા નું શાક તો બધા ના ઘર માં બનતું જ હોઈ છે. તો આજે મેં કોબી,બટાકા અને વટાણા નાખી ને મિક્સ સૂકું શાક બનાવ્યું છે. અને મારું મનગમતું શાક છે. રોટલી,દાળભાત સાથે,ટિફિન માં પણ આપી શકાય છે. કોબી માં ફાઇબર હોવાથી સારી રીતે ડાઈ જેસ્ટ પણ થઈ જાય છે. સલાડ માં પણ તેનો મુખ્ય રીતે ઉપયોગ થાય છે. બટાકા તો બધા સાથે મેચ થાય છે.કોબી બટાકા ગોલ્ડન અપ્રોન -3આ મુખ્ય ઘટક તરીકે શાક બનાવ્યું છે. Krishna Kholiya -
ભીંડી દો પ્યાજા
#સુપર સમર મીલ્સ #SSMમારા ઘરમાં ભીંડો બધા ને ભાવે એટલે ભીંડી ફ્રાય, આખો ભીંડો, ભીંડી-આલૂ, કુરકુરી ભીંડી, દહીં ભીંડી વગેરે બનાવું. આજે ભીંડી દો પ્યાજા ટ્રાય કર્યું.. જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે. Dr. Pushpa Dixit -
-
"રીંગણાં બટાકા નું શાક, બુંદી રાયતું અને આલૂ ની ચટણી"
#માઇલંચ#goldenapron3#week10#curdગોલ્ડેનએપ્રોન ના પઝલ બોક્સ માંથી કર્ડ શબ્દ લે અહીં બુનદી રાયતું બનાવ્યું છે સાથે લંચ મા દાળ ભાત શાક, રોટલી એન્ડ બટેટા ની ચટણી પણ બનાવી છે.મારા ઘર મા બુંદી રાયતું બધાનું પ્રિય છે Varsha Karia I M Crazy About Cooking -
-
કેરી નું શાક(keri nu shak Recipe in gujrati)
#goldenapron3#week-17પઝલ વર્ડ- મેંગો. કાચી કેરી નું શાક બનાવ્યું છે. શાક છોકરાઓ અમુક શાક ના ખાતા હોઈ તો આ કાચી કેરી નું ઝડપ થી બનતું શાક બનાવી ને ખવડાવાથી તેઓ રોટલી સાથે ખાઈ લે છે. કાચી કેરી માંથી ઘણી રેસિપિ બનાવી શકીએ છીએ. આમપનના,કેરી નું અથાણું...વગેરે વગેરે.. તો મેં આજ આ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
ભીંડી ની ચીર નું શાક
@cook_20544089 inspired me for this recipeઉત્તર પ્રદેશ સ્ટાઈલનું ભરેલા ભીંડાનું શાક બનાવું. પણ weekdays માં બહુ ટાઈમ લાગે તેથી સરખા જ મસાલા કરી, ભીંડાની ચીરી કરી શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ભીંડી મસાલા (Bhindi masala recipe in Gujarati)
#RB3#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોમાં ભીંડાનું શાક ખૂબ જ પ્રિય અને પ્રચલિત હોય છે. ભીંડાનું શાક ઘણી બધી અલગ અલગ રીતે અલગ અલગ સ્વાદનું બનાવી શકાય છે. ભીંડાને તળીને કે વરાળમાં બાફીને અથવા તો તેલમાં સાંતળીને વાપરવામાં આવે છે. ભીંડી મસાલા રોટલી અથવા તો પરાઠા સાથે વધુ પસંદ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી ભીંડી મસાલા સબ્જી કઈ રીતે બને છે. Asmita Rupani -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3ટામેટાં બધા ને ભાવતા હોઈ છે તો મેં આજે ટામેટાં નું શાક બનાવ્યું છે charmi jobanputra -
ટોમેટો મસાલા ભીંડી
#માઇઇબુક#પોસ્ટ૨૩ભીંડા નું શાક તો ઘણા બધા લોકોનો ફેવરિટ હોય છે. રેગ્યુલર તો આપણે ભીંડા નું શાક બનાવીએ જ છીએ પરંતુ ઘણીવાર શાકમાં થોડું ચેન્જ મળે તો વધુ મજા આવી જાય છે. ટોમેટો મસાલા ભીંડી શાક ખૂબ જ ચટાકેદાર અને મસાલેદાર બને છે. Divya Dobariya -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 કિચન સ્ટાર માટે મેં એકલા વાલોળ ના દાણા એટલે લીલા લીલવા વાલ નું શાક બનાવ્યું છે. તો તેનો ટેસ્ટ પણ બેસ્ટ જ છે. અને આમ તો હું વાલ નાલીલવા સાથે પાલક ની ગ્રેવી કરું,અથવા રીંગણ નો use કરું છું. પણઆજે પાપડી વાલોળ ના લીલા વાલ નું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
દહીં મસાલા ભીંડી (Dahi Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ડ્રાય જ થતું હોય છે અને મેળવણ માં બટાકા નાખીને બનાવતા હોઇએ છીએ..પણ આજે મે દહીં માં બનાવ્યું છે અને બહુ જ યમ્મી થયું છે . Sangita Vyas -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
મિક્સ શાક
#ઇબુક૧ આજે આપણે રીંગણ,કંદ, પાપડી, તુવેર ટામેટા લીલું લસન નાખી ને પંચકુટિયું શાક બનાવ્યું છે. Krishna Kholiya -
મસાલા ભીંડી (masala bhindi recipe in Gujarati)
આ શાક ખૂબ જ ઓછાં મસાલા અને ઓછાં સમય માં બની જાય છે.જે લંચ અથવાં લંચ બોકસ માં રોટી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ભીંડા બટાકા નું શાક(Bhinda Bataka Shak Recipe In Gujarati)
#MAમારી માં ના હાથનું ભીંડા નું શાક ખૂબ જ સરસ બને છે...એટલે જ તેની પાસે થી તેની રીત થી શીખી લીધું....બાળકો ને પણ ભીંડો .ખૂબ જ પ્રિય હોઈ છે તો નાના કટકા કરી ને બનાવીએ તો બાળકોનેખાવા માં સહેલું રે છે. KALPA -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
"દહીં કેળા રાયતું" ("dahi kela raytu" recipe in gujrati)
#goldenaprone3#week19#curdરાયતું એ જમણ ની સાથે પીરસાતું એક એવું વ્યંજન છે કે તેના વિના ચાલે પણ હોય તો જમણ નું મહત્વ વધી જાય રાયતું અનેક પ્રકાર નું બને છે તેમાં કેળા દહીં નું રાયતું ખુબ જ પરંપરાગત કહી શકાય ગોલ્ડન એપ્રોન ના પઝલ માંથી કર્ડ શબ્દ લય ને આંજે આ વાનગી બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
કાંદા નું શાક (kanda shak recipe in Gujarati)
#KS3 કાંદા નું શાક હું બે રીતે બનાવું છુ. એક સૂકું.અને બીજું રસા વાળું.આજે મેં અહીં સૂકું કાંદા નું શાક બનાવ્યું છે. તેમાં ટામેટા,કે બટાકા હોય તો શાક સારૂ લગે છે. પણ આજે ખાલી કાંદા નું સુકુ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
મસાલા દહીં ભીંડી
#મિલ્કી#દહીંરેગ્યુલર ભરેલા ભીંડા બનાવીએ એ રીતે મસાલા ભીંડા બનાવી ઉપરથી ચણાનો લોટ છાંટી દહીં ઉમેરી આ શાક બનાવ્યું છે. ચણાનો લોટ અને દહીં આ શાક ને લચકા પડતું અને સ્વાદિષ્ટ બનાવે છે. Pragna Mistry -
આલુ ભીંડી (Aloo Bhindi Recipe In Gujarati)
#EBભીંડા એ દરેક સીઝન માં મળતું શાક છે.. એમાંથી ઘણી અલગ અલગ રીતે સબ્જી કે શાક બનાવી શકાય છે. એમાં ફ્રાય ભીંડી, કુરકુરી ભીંડી, મસાલા ભીંડી, ભીંડી દો પ્યાજા, બેસન વાળી ભીંડી, ભરેલા ભીંડા,આલુ ભીંડી વગેરે ખુબ ફેમસ છે Daxita Shah -
કોબીજ ટામેટાં નું શાક (Cababge Tomato Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# કોબીજ- ટામેટાં નું શાક.અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને શાકભાજીઓ ફ્રેશ અને સારા મળી રહ્યા છે અને અમે જૈન ખાલી અત્યારે ચાર મહિના જ કોબી અને ફ્લાવર ખાઈએ છીએ આજે અમે કોબીજ ટામેટાં નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
ભરેલી ભીંડી
#સ્ટફડ#ઇબુક૧#૩૮બધાના ઘરમાં અને બધા પ્રસંગમાં બનતું ગુજરાતનું પારંપરિક ભરેલું શાક _ ભીંડા નુ ભરેલુ શાક બનાવ્યું છે. Bansi Kotecha -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
ભીંડી કાજુ મસાલા
#શાકસરળ પણ સ્વાદિષ્ટ ભીંડી કાજુ મસાલા એ ફૂલકા રોટલી સાથે પીરસવા માં આવતું શાક છે. સામાન્ય રીતે ભીંડી મસાલા બનાવવા માં આવે છે પણ મે કાજુ નો ઉપયોગ કરી ને આ રેસિપી ને અનોખી બનાવી છે. આ ભીંડી કાજુ મસાલા તમે ફુલ્કા રોટલી અને દહીં સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા નું શાક લગભગ બધા એ બનાવ્યું હશે. પણ આજે હું દહીં વાળા ગલકા નું શાક લઈ ને આવી છું જરૂર ટ્રાય કરજો. Hetal amit Sheth -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ