તુલસી કાકડી નું જ્યુસ

Dipal Parmar
Dipal Parmar @dips
શેર કરો

ઘટકો

  1. 1 કપકાકડી
  2. 1/2 કપફુદીના ના પાન
  3. 1/2 કપતુલસી પાન
  4. 1લીંબુ
  5. 1/2 ચમચીચાટ મસાલો
  6. ચપટીસંચળ
  7. ચપટીમરી પાવડર
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાકડી ધોઈ સુધારી લો ફુદીનો તુલસી પાન ધોઈ લયો

  2. 2

    હવે કાકડી ફુદીનો તુલસી લઈ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી ક્રશ કરી લો

  3. 3

    તેમાં મીઠું ચાટ મસાલો મરી લીંબુ ઉમેરી મિક્સ કરો

  4. 4

    હવે ઠંડુ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes