રાંધવાની સૂચનાઓ
- 1
ફુદીના ના પણ, તુલસી ના પાન અને આદુ મિક્સ કરી ને રસ કાઠી લો.
- 2
હવે એક ગ્લાસ મા આઈસ ક્યૂબ, ૨-૩ ફુદીના ના પાન,લીંબુ ના ૨ પીશ નાખો.
- 3
હવે તેમાં ફુદીના આદુનો. રસ, ચપટી સંચળ, ચપટી મરી પાવડર, લીંબુ (ટેસ્ટ પ્રમાણે) નાખો.હવે તેમાં સોડા ઉમેરો.પછી તેને લીંબુ ની સ્લાઈસ, ફુદીના ના પાન અને તુલસી ના પણ થી ગાર્નિશ કરી, સર્વે કરો
- 4
ખૂબ જ ગુણકારી છે આ વાતાવરણ મા.તમે સોડા ના replacement માં ચીલ વોટર પણ લઈ શકો.
- 5
કા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હર્બલ ઉકાળો
#GA4#Week15# Harbalશિયાળા માં ઠંડી થી રક્ષણ, બળ વર્ધક તેમજ વાયરલ ઇન્ફેક્શન સામે રક્ષણમેળવવા દેશી ઓસડિયા દ્વારા તૈયાર કરેલો હર્બલ ઉકાળો. sandip Chotai -
-
-
-
-
-
-
-
-
-
જીંજર આમપન્ના મિન્ટ મોજીતો
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકઆજે દેશી વાનગી ને વિદેશી ટચ આપ્યો છે.. અહી આમપન્ના કેરી ના ફૂટીયા માંથી બનાવ્યુ છે.. કેરી ના ફૂટીયા એટલે કેરી પાડતી વખતે ઝાડ પરથી જે કેરી નીચે પડી ને ફાટી જાય છે એમાંથી બનાવ્યુ છે.. ગયા વર્ષે બનાવી ને ફ્રોઝન કર્યુ હતું એમાંથી આ રેસીપી બનાવી છે... Sachi Sanket Naik -
-
-
કીવી મોજીતો (Kiwi mojito Recipe in Gujarati)
#cookpadgujarati દોસ્તો હું હંમેશા ફ્રીઝમાં કોથમીર ફુદીના આદુ , લીંબુ ની પેસ્ટ બનાવીને ફ્રોઝનકરીને આઇસ્ ક્યૂબ બનાવીને રાખું છું જેથી જ્યારે પણ મોજિતો કે જ્યુસ પીવાનું મન થાય ત્યારે એ ice cube તેમાં નાખીને નાખી તમે ઝડપથી cocktail કે mocktail બનાવી શકો છો SHah NIpa -
-
-
મેંગો મીન્ટ મોહીતો
#કેરીફ્રેન્ડ્સ, આપણે ઉનાળા ની ગરમી માં કુદરતી ઠંડક મળે એવા ફળો નો ઉપયોગ કરવો જોઈએ. મેં પણ સીઝનેબલ ફ્રુટ કેરી માંથી મોહીતો બનાવેલ છે જેમાં લીલા મરચાં અને જીંજર નો એક લીટલ સ્પાઈસ ટેસ્ટ આપ સૌને ચોક્કસ પસંદ આવશે. તેની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
મિંટ લેમોનેડ(Mint lemonade)
ગરમી માં રાહત આપનારું અને જમવાનું પણ હજમ કરનારું આ એક ઝટપટ બનતું જ્યૂસ છે . આમાં લીંબુ છે જેમાં સાઈટ્રિક એસિડ ભરપૂર હોય છે અને ફુદીના નાં પાન પેટ માટે સારું જે જે જમવાનું હજમ કરે છે. તો ચાલો આપણે આજે બનાવીએ મિન્ટ લેમોનેડ. Bhavana Ramparia -
-
-
જીંજર લેમોન મોકટેઈલ (Ginger Lemon Mocktail Recipe In Gujarati)
માત્ર ૧૦ મિનિટ માં બનતી આ મોકટેલ એક દમ રીફ્રેશ કરે છે.ક્યારેય પણ થાકીને ઘરે આવો અથવા વગર કીધે મહેમાન આવી જાય ત્યારે બનાવી દેવી 😉 Deepika Jagetiya -
ઉકાળો (ukado Recipe in Gujarati)
#goldenappron3.0 #week 24 #mint#માઇઇબુક#પોસ્ટ-૧૮ અત્યાર ની કોરોના ની મહામારી ને જોતાં કેટલાક આયુર્વેદિક ઉકાળા જે ઘર માંથી જ મળી જતી વસ્તુ ઓ માથી બનાવી ને દરરોજ પીવા થી ઘર નાં દરેક સભ્યો ની ઈમ્યુનીટી વઘારી શકાય છે.ઉકાળો પીવાથી કોઈ આડઅસર થતી નથી. Bhakti Adhiya -
લેમન મીન્ટ મોજીટો
#SD#સમર ડીનર સ્પેશિયલ રેશીપી#RB8#માય રેશીપી બુક સમર સીઝન હોય અને સાંજે આમ તો આપણે હળવો ખોરાક કહીએ પરંતુ તેમાં મોસ્ટલી રાઈસ,પાઉભાજી,વડાપાઉ,પાણીપુરી,મસ્કાબન વગેરે નાસ્તા જેવો કહી શકાય.એ લઈએ છીએ.જે ખરેખર રાત્રે પચવા માટે ભારે જ કહી શકાય. તેને પચાવવા અને દિનભરની ગરમી દૂર કરવા માટે કંઈક ઠંડુ અને પાચનમાં મદદરૂપ થઈ શકે એવું પીણું જરૂરી બને છે.આજે હું એ ઉપયોગી રેશીપી લાવી છું. જે સૌને પસંદ આવશે. Smitaben R dave -
-
-
-
-
પ્લમ જ્યૂસ (Plum Juice Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati પ્લમ (આલુ) એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તે વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોત છે. પાકેલા આલુ સ્વાદમાં મીઠા હોય છે. પ્લમ્સ કાળા, લાલ, નારંગી અથવા લીલા રંગના હોઈ શકે છે. આલુ તાજા ખાઈ શકાય છે. તેનો ઉપયોગ જામ, રસ, વાઇન, કેક અથવા સલાડ બનાવવામાં પણ થઈ શકે છે. સૂકા આલુને પ્રુન્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે. પ્લમ અને પ્રુન્સ બંને તેમની રેચક અસર માટે જાણીતા છે. તેમનો રસ પાચનતંત્રની કામગીરીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. Daxa Parmar -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#trend૩#week3રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળો જે માં મેં ધણાં જ પ્રકારની ઔષધીઓ મિક્સ કરેલ છે જે પીવાથી ઇમ્યુનિટી (રોગપ્રતિરોધક) મજબૂત બને છે. Sonal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12072710
ટિપ્પણીઓ