ફૂદીનો તુલસી કોથમીર જ્યુસ

Reshma Bhatt @Reshmacook_19994383
રાંધવાની સૂચનાઓ
- 1
ફૂદીનો,કોથમીર અને તુલસી પાન ધોઈ ને લેવા
- 2
ત્યાર બાદ મિકસર મા પીસી લો,તેમાં મીઠું ખાંડ લીંબુ નો રસ અને મરી પાઉડર નાખી પીરસી લેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તુલસી એપેટાઈઝર
#એનિવર્સરીતુલસી ને ભગવાન ના ચરણો માં જગ્યા મળી છે એ પરથી સાબિત થાય કે તુલસી ના કેટલા ગુણ હશે. તુલસી લગભગ બધાં જ રોગ ને જડમુળ થી મટાડવાં માં ખુબ ઉપયોગી છે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ દરેક ઋતુ માં તેનું સેવન કરી શકાય છે. નાના બાળકો થી લઇ ને વડીલો બધાં તેનું સેવન કરી શકે છે. તુલસી સુધા એ શરદી મટાડવાં, ભૂખ વધારવા માટે. ખુબ ઉપયોગી છે Daxita Shah -
તુલસી નું શરબત
#લીલીતુલસી નો ઉપયોગ લોકો વિવિધ રીતે કરે છે..અમુક લોકો તેને સુકા ચૂર્ણ તરીકે તો અમુક લોકો તેનો ઉકાળા તરીકે ઉપયોગ કરે છે...પરંતુ આજે આપણે એક ઔષધિય પીણું કહી શકાય એવું તુલસી નું શરબત બનાવિશુ... Himani Pankit Prajapati -
કોથમીર અને ફૂદીના ની ચટણી (Coriander mint chutney Recipe In Gujarati)
#goldenapron3#week4કોથમીર ચટણી તમે ગમે તેની સાથે ખાઈ શકો છો..સેન્ડવિચ માં, થેપલા સાથે, સમોસા સાથે, બટાકાવડા સાથે... તમારા પર છે તમે સેની સાથે લેશો.. Naiya A -
તુલસી ડ્રીંક (Tulsi Drink Recipe In Gujarati)
આ પીણું શરદી માં રાહત આપનારું છે, શિયાળામાં ખુબ જ ઉપયોગી છે Pinal Patel -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે પાણીપુરી માં પણ વાપરી શકો છો Pankti V Sevak -
હિબિસ્ક્સ લેમનગ્રાસ અને બેસિલ હની ટી (જાસુદ, લીલી ચા, તુલસી અને મધ ની ચા)
#ટીકોફી#પોસ્ટ8ઘણા તત્વો ભેગા કરી ને આપણા સ્વાદ અનુસાર અને શરીર ને જરૂરી એવી કોમ્બો ટી બનાવી શકાયઃ છે. આ ચા મા મેં જાસુદ, તુલસી, લીલી ચા, મધ, લીંબુ નો ઉપયોગ કર્યો છે. વિટામીંસ અને એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર આ ચા રોગપ્રતિકાર શકતી વધારવા માટે ખુબ ઉપયોગી છે. ચામડી ના વિકાર દૂર કરે છે. પેટ ની ગરમી ઓછી કરે છે. ડિટોક્સ કરવા મા મદદ કરે છે. અને શરીર સ્ફૂર્તિલું રાખે છે. Khyati Dhaval Chauhan -
-
-
કાવો (Kavo Recipe In Gujarati)
#JWC2#cookpadindia#cookpadgujaratiશિયાળા ની કડકડતી ઠંડીમાં શરીર ને ગરમાવો આપતું પીણું એટલે કાવો .શરદી ,ખાંસી માં કાવો ખૂબ રાહત આપે .આ કાવો ઘરે આસાની થી બનાવી શકાય છે .અલગ પ્રદેશ માં અલગ રીત થી બનતો કાવો , કાઠિયાવાડ માં આ રીતે બને છે . Keshma Raichura -
-
-
-
-
કાઢો (Kadho recipe in Gujarati)
કફ અને ખાસી માટે શિયાળા માં પીવા લાયક કાઢો. એક ગ્લાસ રોજ પી શકો તો સારું શિયાળા મા.#MW1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
તુલસી આદુ પાણી (Tulsi Ginger Pani Recipe In Gujarati)
#Immunityઆ તુલસી આદુ નું પાણી ખુબજ ફાયદાકારક છે જે અત્યારના કોરોના કાળ માં એક આરોગ્ય પ્રદ પીણું બની શકે ખૂબ ઓછા સામગ્રી માંથી અને ઝડપથી બની જાય છે તુલસી માં એન્ટીવાઈરલ એનટીઓક્સિડન્ટ એન્ટિબેકટરીયલ જેવા ઘણા તત્વો હોય છે Dipal Parmar -
-
-
-
-
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
-
-
-
-
-
કોથમીર ફૂદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોથમીર ફુદીનાની ચટણી Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11359386
ટિપ્પણીઓ