રાંધવાની સૂચનાઓ
- 1
૧ કપ દૂધ માં ૫-૬ નંગ તુલસી ના પાન અને ૧- ચમચી ખાંડ નાખી ઉકાળવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દુધ નો ઉકાળો (Milk Ukaro Recipe In Gujarati)
શરદી ઉધરસ કે તાવ હોય અને ઠંડી લાગતી હોય તો આ ઉકાળો એકદમ અકસીર છે.ગરમ ગરમ પી લેવો.આ ઉકાળા માં ઘણા પ્રકારના મસાલા તેજાના નાંખી ને બનાવાય છે..પણ આજે મે નાના બાળકો પી શકે એ રીત નો ઉકાળોબનાવ્યો છે. Sangita Vyas -
-
-
-
-
-
ઉકાળો
#goldenapron3#week10#tulsi#haldiહમણા કોરોના સામે લડવા આ ઉકાળો બેસ્ટ છે. ઈમ્યુનીટી વધારવા માટે વિટામીન સી ખૂબ જ જરૂર છે. એટલે લીંબુ નાખ્યુ છે. તો તમે પણ તમારા પરીવાર ને જરૂર બનાવી ને પીવડાવજો. Sachi Sanket Naik -
-
-
-
-
-
તુલસી નું શરબત
#લીલીતુલસી નો ઉપયોગ લોકો વિવિધ રીતે કરે છે..અમુક લોકો તેને સુકા ચૂર્ણ તરીકે તો અમુક લોકો તેનો ઉકાળા તરીકે ઉપયોગ કરે છે...પરંતુ આજે આપણે એક ઔષધિય પીણું કહી શકાય એવું તુલસી નું શરબત બનાવિશુ... Himani Pankit Prajapati -
-
-
આયુર્વેદિક કાવો (Ayurvedic Kavo Recipe In Gujarati)
#JWC2#Cookpadgujarati ઠંડી ની સિઝન માં શરદી ખાંસી માટે રામબાણ ઈલાજ કાવો બનાવવા ની ખૂબ જ સરળ રીત. થોડા દિવસ નિયમિત સેવન કરવાથી શરદી ખાંસી દૂર થશે. Bhavna Desai -
-
હલદર તુલસી નો ઉકાળો.
કોરોના ના કહેરથી બચવા માટે મોટા અને નાના બાળકો માટે પણ ખુબ જ હેલ્ધી આ ઉકાળો આપવો જોઇએ.....આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબજ ઉપયોગી છે..... Bindiya Shah -
-
તુલસી અને ફુદીના યુક્ત કાવો (Tulsi Pudina Kava Recipe In Gujarati)
#WK4#WEEK4#વિન્ટર કિચન ચેલેન્જ#કાવો "ચોહલા જેવી ઠંડી" માં ગરમાગરમ કાવો બનાવી ને "ચૂસકી" મારી ને મોજ થી પીવો...ઠંડી માં આ સ્વાસ્થ્યવધર્ક પીણું ----ઠંડી માં રાહત આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે,પાચન માં પણ ઘણું જ સારું(ચ્હા ન ઉમેરો તો )પણ એટલો જ સ્વાદિષ્ટ લાગે છે....અને આરોગ્યપ્રદ....તો ખરો જ... Krishna Dholakia -
-
-
ફૂદીના,તુલસી ઉકાળો.(mint,basil boild water)
#goldenapron-3#week -23#ફૂદીનો-પઝલ વર્ડ. અત્યારે કોરોના કેસેસ ખૂબ જ વધી રહ્યા છે ત્યારે અને શરદી,કફ,માટે ખુબ જ ફાયદાકારક ફૂદીનો ,તુલસી નો ઉકાળો બનાવ્યો છે..નાના મોટા સૌ માટે ગુણકારી એવો ઉકાળો. Krishna Kholiya -
-
-
હબઁલ ટી (herbal tea Recipe In gujarati) આરોગ્યવરધક ઉકાળો
કોરોનાના વાઇરસથી લડવા ઇમ્યુનિટી વધારતું પીણું Sonal Suva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11900027
ટિપ્પણીઓ