ક્રિસ્પી પુરી

Jyotsnaben Patel
Jyotsnaben Patel @cook_18977801

ક્રિસ્પી પુરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદો
  2. 1 કપઘઊ નો લોટ
  3. 1/2 કપસોજી
  4. 4ચમચા તેલ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ચપટીજીરુ વાટેલું
  7. ચપટીકલોંજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સામગ્રી ભેગી કરી ને કડક લોટ બાંધવો

  2. 2

    નાની નાની પુરી વણી ને કાણા પડવા

  3. 3

    તેલ ગરમ કરવા મુકવું

  4. 4

    પુરી ને કડક તળી લેવી

  5. 5

    રેડી છે ક્રિસ્પી પુરી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotsnaben Patel
Jyotsnaben Patel @cook_18977801
પર

ટિપ્પણીઓ

Similar Recipes