વઘારેલી ગ્રીન ચટણી

kajal @cook_21473209
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમરી સમારેલી લો.તેમાં દાણા નાખવા. મરચાં, તીખા,જીરૂ,લીંબુ, બધું મિક્સ કરી ક્રસ કરી લો.થોડું પાણી નાખી સરખી ક્રશ કરી લો.હવે વઘાર કરવા માટે એક નાનું પેન લો.તેમાં તેલ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરૂ અને સૂકું લાલ મરચું નાખી ચટણી પર વઘાર રેડી દો.તો રેડી છે વઘારેલી ગ્રીન ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચટપટી ગ્રીન ચટણી
આ ચટણી કોઈ પણ ફરસાણ કે ચાટ અથવા રોટલી ભાખરી સાથે પણ સરસ લાગે છે.#ઇબુક૧#પોસ્ટ૪૭. Manisha Desai -
-
-
-
-
-
-
-
-
લીલી આંબલી (કાતરા) ની ચટણી
#ChooseToCook#Myfavoriterecipe અત્યારે લીલી આંબલી(કાતરા) બજાર માં ઘણાં આવે છે.મારા માસી આ ચટણી બહું જ મસ્ત બનાવતાં અને અમને આ ચટણી સ્કુલ ના લંચ બોકસ માં પુલાવ કે ભાખરી સાથે આપતાં ...આજે બહું જ લાંબા સમય પછી આ ચટણી એમની પાસે થી શીખી બનાવી. Krishna Dholakia -
-
-
-
-
-
-
રેસટોરંટ સ્ટાઈલ ગ્રીન ચટણી
#ચટણીમિત્રો હોટલ માં આપણે જે ગ્રીન ચટણી ખાઈએ છીએ તે ખૂબ જ ટેસ્ટી લાગે છે.ઘણીવાર આપણે ટ્રાય કરીએ પણ નથી બનતી, ચાલો બનાવીએ ખૂબ જ સરળ ગ્રીન ચટણી.Heen
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી રોટલી-ભાત
#હેલ્ધી# India#GHઆ એકદમ બેઝિક અને સાદો નાસ્તો છે. બધાના ઘરે વઘારેલી રોટલી કે વઘારેલો ભાત બનાવતા હશે. હવે આ મિક્સ રોટલી-ભાત ટ્રાય કરી જો જો. Gauri Sathe -
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11886005
ટિપ્પણીઓ