ગ્રીન ચટણી

Shilpa Karia
Shilpa Karia @cook_20804032
Pune
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનીટ
6 servings
  1. ૧ કચોર ફ્રેશ ધાણા
  2. પા કાચોર ફુદીના ના પાન
  3. ૧ ટુકડો આદુ
  4. ૧ લીલું મરચુ
  5. અડધી ચમચી નમક
  6. અડધી ચમચી ખાંડ
  7. અડધું લીંબુ
  8. પાણી જરૂર મુજબ
  9. લસણ ૪ કડી
  10. ૪ ચમચી ગાઠિયા નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    ધાણા, મરચા અને આદુ ધોઈ કાપી લો હવે બધુ મીક્સેર મા નાખી ક્રસ કરો. કચોરા મા કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Karia
Shilpa Karia @cook_20804032
પર
Pune

ટિપ્પણીઓ

Similar Recipes