રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ધોઈ ને પલાળી લેવા. હવે સાફ કરેલી કોથમીર ધોઈ ને મરચાં સાથે મીઠું નાંખી મિક્ષચર માં પીસી ને ચટણી જેવું બનાવી લો.હવે પ્રેશર કૂકર માં ઘી ગરમ કરી તેમાં જીરું મૂકી.વાટેલી ચટણી નાખી સાંતળવી. હવે તેમાં પલાળેલા ચોખા પાણી માંથી નિતારી ને નાંખી દેવા અને બધું ભેગું ૨ મિનિટ સાંતળવું.હવે ૨ વાટકા પાણી નાંખી કૂકર બંધ કરી એક સિટી વગાડવી. પછી ગેસ ૨મિનિટ માટે ધીમું કરી ફરી ફાસ્ટ કરી એક સિટી વગાડવી તમારો ગરમાગરમ ચટણી પુલાવ તૈયાર છે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તવા પુલાવ (ટોમેટો પુલાવ)
#ટમેટાતવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.. આમાં જ પાવભાજી માં શાક વપરાય છે., એજ શાક વાપરવા માં આવે છે. અને ટામેટાનો વપરાશ આમાં વધુ કરવામાં આવે છે.. .અને આ વાનગી લોખંડ ના તવા પર બનાવવામાં આવે છે... અને દોસ્તો સાચ્ચે આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો આપણે મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડતવા પુલાવ બનાવશું.. Pratiksha's kitchen. -
ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)
Street food પર બને તેવી છે. ખૂબજ સ્વાદિષ્ટ તમે પણ બનાવો. Sandwich, bhel, bargar, vadapav માં ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Reena parikh -
-
-
-
-
-
-
-
-
ગ્રીન ટામેટાનું શાક
#લીલીલીલું પીળું પોંજરું ઘડાવ્યું,લ્યા પોંજરામાં પોપટ બોલે...અત્યારે મને લીલો ફીવર થઈ ગયો છે કારણકે અત્યારે કુકપેડ પર લીલી કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે અને મને રોજ આવા નવા-નવા લીલા ગીતો યાદ આવે છે. તો આજે આવીજ એક લીલી મજેદાર રેસીપી આપની સમક્ષ લઈને આવ્યો છું. Nigam Thakkar Recipes -
-
-
લીલી ડુંગળીનો પુલાવ (Spring Onion Pulao recipe in Gujarati)
લીલી ડુંગળીનો સ્વાદ એકદમ અલગ જ હોય છે. શિયાળામાં લીલી ડુંગળી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. લીલી ડુંગળીની અલગ અલગ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
પાલક મસ્તી રાઈસ
#લીલી આ રેસીપી માં વેજીટેબલ અને પાલક તો બહુ ગુણકારી છે એટલે રાઈસ માં પાન સ્વાદ સારો આવે Namrata Kamdar -
-
-
-
-
-
પિંક પુલાવ એન્ડ ગ્રીન કરી
#ડીનરલોક ડાઉન ચાલી રહ્યું છે અને આ દરમિયાન કુકપેડ ગુજરાતીમાં લોક ડાઉન ડીનર રેસીપી ની પ્રત્યોગીતા ચાલી રહી છે. આ કપરી પરિસ્થિતિ માં ઘર માં રોજ નવીન ડિશ બનાવવી થોડી મુશ્કેલ છે. ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી મે તૈયાર કર્યા છે પિંક પુલાવ અને ગ્રીન કરી. જોવામાં અને ખાવા માં પણ નવીન. અહિયાં મે કોઈ પણ ફૂડ કલર એડ કર્યો નથી. પિંક પુલાવ માં મે બીટ નાખ્યું છે અને ગ્રીન કરી માટે મે ફુદીના અને કોથમીર નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ સરળ અને નવીન રેસિપી મારા ઘર ના સભ્યો ને તો પસંદ આવી તો તમે પણ બનાવી ને તમારા ઘર ના સભ્યો ને ખુશ કરી શકો છો. ખાસ કરી ને જે બાળકો ને બીટ પસંદ નથી તેને તમે આ પ્રકારે બનાવી ને સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
-
-
-
-
-
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11367508
ટિપ્પણીઓ