કાચી કેરી નું શાક

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામકાચી કેરી
  2. 2 ચમચીતેલ
  3. 1/2 ચમચીમરચું પાવડર
  4. 1/3 ચમચીહળદર
  5. 3 ચમચીખાંડ
  6. 1/2 ચમચીરાઈ
  7. મીઠું સ્વાદમૂજબ
  8. ચપટીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ની છાલ ઉતારી નાના ટુકડા કરો.થોડું પાણી અને મીઠું નાખી બાફી લો.

  2. 2

    બાફેલી કેરી ને બેવાર પાણી થી ધોઈ લો.તેમાં મરચું પાવડર,ખાંડ નાખો.વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ અને હળદર નો વઘાર કરો તે વઘાર કરી માં ભેળવો.

  3. 3

    થોડું પાણી અને મીઠું નાખી ઉકાળો.ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.

  4. 4

    ધાણાજીરું નાખો.સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes