રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ગરમ થવા મુકો..તેમાં તુલસી ના પત્તા નાખી દો.
- 2
પછી તેમાં આદુ છીણી ને નાખો.તેમાં ખાંડ, ચા પત્તી નાખો.ઉકળવા દો.
- 3
હવે તેમાં દૂધ નાખો.દૂધ ઉકળી જાય પછી તેને 1 કે 2 ઉભરા આવે ત્યાં સુધી ઉકળવા દો. ચા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
ચા એટલે ચા..મસાલેદાર ચા..... તેરે બીના ભી ક્યાં ઝીના ... બસ હવે આટલા માં જ઼ સમજી લો ને.... aaaahhhhaa #mr Megha Parmar -
-
-
લવિંગ ની ચા
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે -કોરોના વાયરસ ને લીધે અતિ જરુરી છે લવિંગ ની ચા Minaxi Agravat -
-
કેસર ચા
#Masterclassઠંડી ની ઋતુ માં સવાર માં મસ્ત કેસર વાળી ગરમ ચા મળી જાય તો પછી બધી જ સુસ્તી ભાગી જાય. કેસર ખૂબજ ગુણ કારી છે. ☺️🙏 જે મૂડ સુધારે, ઈમ્પ્રોવે મેમરી, પેઈન રેલિવર, immune system increases.... ઘણાં બધાં ફાયદા છે. Purvi Amol Shah -
-
-
-
-
-
વિન્ટર સ્પેશલ મસાલા ચા (Winter Special Masala Tea Recipe In Gujarati)
#cookpadindia Noopur Alok Vaishnav -
-
હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)
#MRસવાર ના સમય ગરમાગરમ આદુ ,લીલી ચા, તુલસી વાલી ચા મળી જાય તો ફ્રેશનેસ આવી જાય છે. સર્દી ,કપ,થી રાહત આપતી ચા વરસાતી મોસમ મા પીવાની મજા આવી જાય છે આદુ,તુલસી,લેમન ગ્રાસ વાલી ચા Saroj Shah -
-
મસાલેદાર ચા
#માસ્ટરક્લાસ Week1_Recipi1 _ ચા પીવાની તો જ મજા આવે જો મસાલો સરસ હોય. તો આજે ચા અને મસાલો બનાવી. Bansi Kotecha -
-
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
-
-
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujaratiઆદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે Saroj Shah -
-
-
કોરોના બુસ્ટર ચા(corona booster chai recipe in Gujarati)
#MW1ઇમ્યુનિટી રેસીપીફ્રેન્ડ્સ ઉકાળામાં દૂધ એડ કરો તો એક નવી ચા મળે છે, મે ત્રણ ટાઈપ ની ચા બનાવી છે જે તમને ખૂબ જ પસંદ આવશે અને પીવામાં પણ એકદમ હેલ્ધી છે ફ્રેન્ડસ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ ચા જરૂરથી બનાવજો. અને ચામાં થોડીક ટિપ્સ પણ શેર કરી છે. Nirali Dudhat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11898041
ટિપ્પણીઓ