આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક મિનિટ
૪ લોકો
  1. 1 કપદુધ
  2. 2 કપ પાણી
  3. ત્રણ ચમચી ખાંડ
  4. 2 ટેબલસ્પૂનચા
  5. 1 ટુકડોઆદુ
  6. 3 - 4 તુલસી પાન

રાંધવાની સૂચનાઓ

એક મિનિટ
  1. 1

    તપેલીમાં દૂધ લો તેમાં બે કપ પાણી ઉમેરી

  2. 2

    પછી તેમાં ખાંડ મિક્સ કરો ત્રણ ચમચી પછીતેમાં ચા બે ચમચી ઉમેરો.

  3. 3

    પછી એક મિનિટ સુધી હલાવો પછી બે ઉભરા આવે એટલે તેમાં આદુ ઉમેરો પછી

  4. 4

    તુલસી પાન ચા માં મિકસ કરો ચા માં આદું, દુધ ઉભરો આવેને પછી આદુ. ઉમેરો નહીં તો ચા ફાટી જાય છે શિયાળામાં આદુ વાળી ચા ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

Similar Recipes