બટાકા નું રસા વાળુ શાક

Jayshree Tanna
Jayshree Tanna @cook_19064080

બટાકા નું રસા વાળુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2-3બટાકા
  2. 1ટામેટું
  3. કોથમીર
  4. 1/2 ચમચીરાઈ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીધાણજીરું
  7. 1/2 ચમચીજીરૂ
  8. ચપટીહિંગ
  9. 1/2 ચમચીહળદર
  10. 1ચમચો તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને બાફી લેવા. ત્યારબાદ છાલ ઉતારી બટાકા સમારી લેવા.

  2. 2

    કડાઈ મા તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ નાખી સમારેલાં ટામેટાં નાખવા. ત્યારબાદ બટાકા નાખી બધા મસાલા અને મીઠું નાખી શેકવું. ત્યારબાદ પાણી નાખી ઉકાળવું.

  3. 3

    કોથમીર નાખી ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Tanna
Jayshree Tanna @cook_19064080
પર

ટિપ્પણીઓ

Similar Recipes