વેજિટેબલ પૌવા (Vegetable Poha Recipe in Gujarati)

બ્રેકફાસ્ટ માટે ની હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી. પર્સનલી મને વેજીટેબલ વાળી વસ્તુ વધારે પસંદ છે. બટાકા અને કાંદા પોહા ઘણીવાર ખાતા હોઈએ છે. કંઇ અલગ ટ્રાય કરવું હોય તો આ બનાવી શકાય છે.
વેજિટેબલ પૌવા (Vegetable Poha Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી. પર્સનલી મને વેજીટેબલ વાળી વસ્તુ વધારે પસંદ છે. બટાકા અને કાંદા પોહા ઘણીવાર ખાતા હોઈએ છે. કંઇ અલગ ટ્રાય કરવું હોય તો આ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ ગરમ કરી તેમાં રાઈ નાખી હિંગ નાખી દેવી. ત્યારબાદ લીલા મરચાં નાખી શીંગદાણા નાખવા. 1-2 મિનિટ જેવું શેકવું. પૌવા પલાળી દો અને શાકભાજી સમારી લેવું.
- 2
હવે શીંગદાણા શેકાય જાય એટલે તેમાં શાકભાજી નાખી બધા સુકા મસાલા નાખી દેવા. અને શેકાઈ જાય એટલે ટામેટાં અને કેપ્સીકમ નાખો.
- 3
હવે પૌવા નાખી લીંબુ નો રસ અને મીઠું નાખી મિક્સ કરો અને કોથમીર નાખી દેવી.
- 4
તૈયાર છે પૌવા. ગરમ ગરમ સર્વ કરવું. તેના પર સેવ બૂંદી નાખી ચાટ મસાલો ભભરાવી ખાવાથી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
Similar Recipes
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ કાંદા પોહા બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ ડિશ છે. Disha Prashant Chavda -
-
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
-
કાંદા પોહા
#RB10#MAR#cookpad_guj#cookpadindiaકાંદા પોહા એ સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મહારાષ્ટ્રીયન વ્યંજન છે. જે નાસ્તા માં ખવાય છે. ઝડપ થી બનતી આ વાનગી, ગુજરાતી બટાકા પૌવા નું બીજું સ્વરૂપ છે. પ્રચલિત સ્ટ્રીટ ફૂડ એવું આ વ્યંજન બાળકો ના ટિફિન બોક્સ માટે પણ સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ છે. ભારતીય ઘર ના દરેક રસોડા માં હોય એવા ઘટકો થી બનતું આ વ્યંજન બધાની પસંદ છે. કાંદા ની સાથે બટાકા ઉમેરી કાંદા બટાકા પોહા પણ બને છે. Deepa Rupani -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
#PSબ્રેકફાસ્ટમાં આ ચટપટા બટાકા પૌવા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ બ્રેકફાસ્ટ કરવાથી જલ્દી ભૂખ પણ લાગતી નથી. Jayshree Doshi -
વેજીટેબલ પૌવા (Vegetable Poha Recipe In Gujarati)
#AT#Choosetocook#breakfastમનપસંદ વેજીટેબલ્સ નો ઉપયોગ કરી બ્રેકફાસ્ટમાં વેજીટેબલ પૌવા બનાવ્યા છે જે ટેસ્ટી અને સૌને પસંદ આવે એવા છે Tank Ruchi -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
પૌવા બટાકા (pauva batata recipe in Gujarati)
આજે પૌવા બટાકા થોડા અલગ રીતે બનાવ્યા છે.. Sunita Vaghela -
બટાકા પૌવા (Bataka Pauva Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની પરફેક્ટ રેસીપી. પચવામાં હલકા અને પૌષ્ટિક પણ ખરા Disha Prashant Chavda -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)હમે ખાસા વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે.હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે Deepa Patel -
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post2#પુલાવ અત્યારે શિયાળા મા તમને માર્કેટ મા ગ્રીન વેજીટેબલ વધારે જોવા મળે છે .તો મે આજે અહીં ખાલી ગ્રીન વેજીટેબલ નો જ ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યો છે.જેમા ખૂબ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે અને ખૂબ જ જલ્દી થી બની પણ જાઈ છે. Vaishali Vora -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહાહમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહા ખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી. ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel -
ફણગાવેલા મગ અને ચણા ની દાળ નું સલાડ વિથ યોગર્ટ ડ્રેસિંગ
#હેલ્થીઆપણે ફણગાવેલા મગ સામાન્ય રીતે ખાતા જ હોઈએ છે. પણ તેમાં અલગ ફ્લેવર્સ આપી ને ખાઈએ તો વધારે સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ચીઝ આલુ પોહા (Cheese Aloo Poha Recipe In gujarati)
#GA4 #week1Second post#આલુપોહા એ રેગયુલર બનતી રેસિપી છે.પણ કોઈ કાંદા પોહા, ઈમલી પોહા,એવી રીતે અલગ અલગ રીત થી બનાવતા હોય છે.આજે મે આલુ નો ઉપયોગ કરી ને ચીઝ આલુ પોહા બનાવ્યા છે. Namrata sumit -
કાંદા પૌવા
#RB4 ડિનર માં લગભગ શુ બનાવવું એવો પ્રશ્ન હોઈ છે તો પૌવા એ સૌથી સારો અને હેલ્થી ઓપ્શન છે. Aanal Avashiya Chhaya -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MARકાંદા પોહા મહારાષ્ટ્ર રેસીપી છે ગુજરાતમાં આપણે બટાકા પૌવા બનાવીએ છીએ જેમાં ખાંડ લસણ વગેરે નાખીએ છીએ જ્યારે આમાં કાંદા શીંગદાણા નાખીને બનાવવામાં આવે છે જે ખૂબ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
હમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
પૌંવા બટાકા ઝડપથી બની જાય છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય, સવારે નાસ્તા માં ચા જોડે પણ સરસ લાગે છે. પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. અને બધાં ને ભાવતી વાનગી છે. Rashmi Pomal -
મગ પૌવા (Moong Poha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujajrati#healthy#breakfastમગ પૌવા એ હેલ્થી નાસ્તો છે ,બટેકા ને ક્યારેક ખાવાનું ટાળવું જોઈએ .આ પૌવા માં ઉપર થી કંઇપણ ઉમેર્યા વગર પણ સરસ લાગે છે .મારો સન v.v.nagar માં હોસ્ટેલ માં હતો ત્યારે બાજુ માં નાસ્તા ના સ્ટોલ ના આ પૌવા એના ફેવરિટ હતા .એટલે હું ઘણીવાર બનાવુ છું . Keshma Raichura -
પાવ ભાજી પૌવા
#goldenapron23rd week recipeપૌવા લગભગ દરેક ને ત્યાં બનતા જ હોય છે. એક જ સ્ટાઇલ નાં પૌવા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ રીત થી ટ્રાય કરજો. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Disha Prashant Chavda -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4 #Week5મારી ઘરે સવારે નાસ્તા માં ઘણી વાર બને છે. બાળકો બધા શાક ના ખાય પણ હું બહુ બધા શાક નાંખી ને બનાવું છું જેથી હેલ્થી છે અને બધા ખાઈ પણ લે છે. Arpita Shah -
ઓટ્સ વેજ ઢોકળા (Oats Veg Dhokla Recipe In Gujarati)
ઓટ્સ અને વેજીટેબલ નાં આ ઢોકળા એક હેલ્થી રેસીપી છે. બાળકો જો વેજીટેબલ નાં ખાતા હોય તો આ રીતે આપી શકાય. Disha Prashant Chavda -
રતાળુ પુલાવ (Ratalu Pulao Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીને હેલ્ધી પુલાવ બનાવતા હોઈએ છે. આજે મેં રતાળુ નો ઉપયોગ કરી બીજા અન્ય શાકભાજી સાથે પુલાવ બનાવ્યો છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પૌવા(Pauva recipe in Gujarati)
મે આજે બટાકા પૌવા ગોળ ઉમેરી ને બનાયા છે જે સ્વાદ માં બવ જ સરસ છે અને સાથે બવ બધા શાક ઉમેરયા છે એટલે પૌષ્ટિક પણ છે.#week15#jaggery Shweta Kunal Kapadia -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
વેજીટેબલ બટાકા પૌવા (Vegetable Poha Recipe in Gujarati)
#cooksanpchallnage#Breakfast recipes#Week 1આ રેસિપી મેં આપણા કુકપડ ગ્રુપના ઓથર બીના તલાટી ની રેસીપી ફોલો કરીને અને થોડો ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
More Recipes
ટિપ્પણીઓ (6)