મગ અને ઢોકળી નું શાક

Disha Prashant Chavda @Disha_11
#જૈન
સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી. બનાવવા મા પણ સરળ.
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ધોઈ ને કુકર મા તેલ મૂકી રાઈ, જીરું હિંગ નાખી મગ અને બધા મસાલા, મીઠું અને પાણી નાખી 4-5 વ્હીસલ વગાડવી.
- 2
ચણા નાં લોટ મા મસાલા, મીઠું અને અજમો નાખી પાણી નાખી ખીરું બનાવવું. સોડા નાખી સરખું મિક્સ કરી ને થાળી માં કાઢી વરાળે બાફવી
- 3
સહેજ ઠંડી થાય એટલે કાપા પાડવા
- 4
કડાઈ મા તેલ મૂકી તેમાં ટામેટાં સંતાડવા. ત્યારબાદ બાફેલા મગ નાખી પાણી નાખી દેવું. લીંબુ નો રસ નાખી ને ઢોકળી નાં ટુકડા નાખી દેવા. સહેજ ઉકાળી ગેસ બંધ કરવો.
- 5
ગરમ ગરમ પીરસો.
Similar Recipes
-
-
-
તાજા ગાંઠિયા નું શાક
#શાકઇન્સ્ટન્ટ ગાંઠિયા નું શાક બનવાની રીત અહીંયા મે મૂકી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને જલ્દી થી બની પણ જાય છે. ચોમાસા માં જ્યારે લીલોતરી ઓછી વાપરવી ગમે ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
ફણગાવેલા મગ મઠ નું શાક (Fangavela Moong Moth Beans Shak Recipe In Gujarati)
ફણગાવેલા કઠોળ માં પ્રોટીન ભરપુર હોય છે.. મગ અને મઠ નું મિક્સ શાક ખૂબ જ સરસ લાગે છે..અને બનાવવા માટે પણ સરળ હોય છે.. Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
-
-
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
-
-
પંચરત્ન દાલ અને આલુ સ્ટફ્ડ બાટી અને ખોબા રોટી
#જોડી#સ્ટારરાજસ્થાની વાનગી માં થોડા ફેરફાર કરી ને બનાવી છે. સાથે આલુ ભરી ને બાટી બનાવી છે. બાટી નાં જ લોટ માંથી ખોબા રોટી પણ બનાવી છે. જે બિસ્કીટ જેવી કડક અને ક્રિસ્પી બને છે Disha Prashant Chavda -
કાઠિયાવાડી ઢોકળી નું શાક
#Friday#Recipe૩જ્યારે કોઈ ઘર માં શાક ના હોય ત્યારે આ વાનગી જલ્દી થી બની જઈ છે. nikita rupareliya -
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
-
-
બીટ અને પાત્રા વડી(beet and patra vadi recipe in gujarati)
ઘણી વખત સમયનો અભાવ હોય અને પાત્રા નો ટેસ્ટ જોતો હોય ત્યારે આ વસ્તુ બનાવી શકાય છે. મહારાષ્ટ્રીયન કોથમીર વડી ની જેમ મેં થોડા ફેરફાર કરીને વાનગી બનાવી છે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. તમે તેને તળી પણ શકો છો. Disha Prashant Chavda -
-
-
ડુંગળી બટાકા નું શાક (Dungli Bataka Shak Recipe In Gujarati)
#KS7 આ શાક બનાવવા મા બહુ સહેલું છે.ફટાફટ બની પણ જાય છે. Vaishali Vora -
-
-
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટીબાળકો માટે પણ મગ બહુ હેલ્ધી છે Falguni Shah -
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#PR (પર્યુષણ પર્વ માટે)જૈન લોકો સાત દિવસના પર્યુષણ ના પર્વ માં તે લોકો લીલોતરી અને ફળફળાદી ખાવાના ઉપયોગમાં લેતા નથી. જૈન લોકો ફક્ત પર્યુષણ ના દિવસોમાં કઠોળ, સૂકા ડ્રાય મસાલા અને બધી જાતના અનાજ ના લોટ થી વાનગીઓ બનાવતા હોય છે. Hemaxi Patel -
ફણગાવેલા મગ નું કોરું શાક
#SSMમગ ને ફણગાવી ને રાખ્યા હતા..એક વાર સલાડ કર્યું અને રસાવાળા કર્યા..હજીય વધ્યા હતા તો આજે ડુંગળી લસણ નાંખી ને કોરું શાક જેવું બનાવી દીધું.એકલું જ ખાધું..બહુ મજા આવી.. Sangita Vyas -
કાઠીયાવાડી ઢોકળી નું શાક
પર્યુષણનો પવિત્ર પર્વ તહેવાર ચાલુ થઇ ગયો છે આજથી. પર્યુષણમાં જૈન લોકો લીલા શાકભાજી ખાતા નથી ત્યારે કઠોળ અને આ રીતના ઢોકળી જેવા શાક બનાવીને ખાય છે એટલે મને વિચાર આવ્યો કે લાવ આજે જૈન કાઠીયાવાડી ઢોકળી નું શાક બનાવુ.#જૈન Snehalatta Bhavsar Shah -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora -
-
-
તિખારી મગ - જુવાર નો રોટલો - લસણ ની ચટણી - મગ નું ઓસામણ
પોષણયુક્ત સ્વાદિષ્ટ દેશી જમણવાર. #KV jyoti raval
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10367821
ટિપ્પણીઓ