રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બધી સામગ્રી ભેગી કરી લેવી રોટલીના ટુકડા કરી લેવા. લસણને ઝીણું સમારી લેવું લીલું મરચું પણ કાપી લેવું અને ડુંગળીને પણ સમારી લેવી.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ અને જીરું અને હિંગનો વઘાર કરી તેમાં લસણ અને ડુંગળી નાખવા મીઠો લીમડો નાખો. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં લીલા મરચા કાપેલા નાખવા.
- 3
બધું સરખું સતડાઈ જાય એટલે તેમાં છાસ મેળવી અને સ્વાદ અનુસાર મીઠું નાખવું હળદર નાંખવી લાલ મરચું પાવડર નાખો થોડું ધાણાજીરું નાખી અને એ માં રોટલી છે જે કટકા કરેલી તે નાખવી. ત્યાર બાદ એને થોડું ખદખદવા દેવાનું. તૈયાર છે આપણી વઘારેલી રોટલી નાના-મોટા સૌને ભાવે તેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી રોટલી
#માઇલંચ#goldenappron3Week 10#leftover#curdઆજે લંચ માટે કાલ ની બચેલી રોટલી ને દહીં ઉમેરીને વઘારી લીધી.. આ વઘારેલી રોટલી બનાવી લો એટલે શાક અને દાળ બનાવવાની જરૂર નથી.. બસ ગરમાગરમ વઘારેલી રોટલી અને સાથે દહીં અને સલાડ હોય તો મજા આવી જાય.. Sunita Vaghela -
-
-
-
-
છાશ વાળી વઘારેલી રોટલી (Chaas Vali Vaghareli Rotli Recipe In Gujarati)
સવારે બ્રેક ફાસ્ટમાં રાતની રોટલીને છાસમાં વઘારી મસ્ત ખાટો અને તીખો નાસ્તો બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
વધેલી રોટલી નો ખાટો, તીખો અને ગરમ નાસ્તો.. Dr. Pushpa Dixit -
રોટલી વઘારેલી (Rotli Vaghareli Recipe In Gujarati)
#LO (ગુલાબ ચટો)આમ તો આ વધેલી રોટલી મા થી બનાવા મા આવે છે છાશ મા વઘાર કરવામાં આવે છે પણ કાઠિયાવાડી ભાષા મા ગુલાબ ચટો કહેવા મા આવે છે કારણ કે તેમા ખાટો મીઠો તીખો બધા સ્વાદ હોય છે. Bhagyashreeba M Gohil -
-
-
-
વઘારેલી રોટલી
#રોટીસઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે Kajal Panchmatiya -
-
-
-
વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
ઝટપટ ગરમ નાસ્તા માટે હેલ્થી n સ્વાદિષ્ટ.વેસ્ટ નથી બેસ્ટ બનતી રેસિપી. વઘારેલી સ્વાદિષ્ટ રોટલી Sushma vyas -
-
-
-
-
-
વઘારેલી છાસ વાળી રોટલી
#૨૦૧૯ અમારા ઘેર ની બધાં જ ખૂબ જ ભાવતી આ ડિશ છે. કોઈ પણ ટાઈમે ભાવે.સવારે નાશતા માં હોઈ કે રાત ના જમવાનુ હોઈ તો પણ બધા જ ખાઈ છે. પણ જ્યારે રોટલી વધુ વધી હોઈ ત્યારે આ છાસ વાળી વઘારેલી રોટલી બનાવામાં આવે છે. અને જલ્દી બની જાય છે Krishna Kholiya -
વઘારેલી ભાખરી
#ટીટાઈમઘણી વખત એવું બને સાંજે ચા ના ટાઈમ પર ભૂખ લાગે અને એ ટાઈમે જો ભાખરી કે રોટલી બનાવેલી પડી હોય તો બહુજ સરસ એનો ઉપયોગ થઈ શકે Radhika Nirav Trivedi -
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB1#week1વઘારેલી ખીચડી દાળ, ચોખા તથા શાકભાજી, ના પોષક તત્વો અને વિટામિન થી ભરપુર હોય છે..ખીચડી શબ્દ નો અર્થ જ આ કે સૌથી વધારે વસ્તુઓનૂ મિશ્રણ.. એટલે ખીચડી..અને જ્યારે ઝડપથી રસોઈ બનાવવા નું હોય તો.. દરેક ગૃહિણીની પસંદ પણ ખરી જ.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11958683
ટિપ્પણીઓ (2)