પૌંઆ ની ખીચું

Jasmin Motta _ #BeingMotta @cook_12567865
#લોકડાઉન
ચોખા ની ખીચું ની જેમ બનાવો સ્વાદિષ્ટ પૌંઆ ની ખીચું.
રાંધવાની સૂચનાઓ
- 1
એક ટોપ મા પાણી નાખી, એમાં જીરું અને સોડા ઉમેરી ને ૨ કપ થાય ત્યાં સુધી ઉકાળો.
- 2
નાયલોન પૌંઆ ને મિક્સર જર માં નાખી ને ઝીણું પીસી લો.
- 3
થાળી માં પૌંઆ નું આ પીસેલું લોટ, લીલા મરચા ની પેસ્ટ મીઠું સ્વાદાનુસાર નાખી ને મિક્સ કરો. એમાં જીરા વાળું ગરમ પાણી થોડું થોડું નાખી ને ગાંઠા વગર નું નરમ લોટ તૈયાર કરવું.
- 4
આ પૌંઆ નું મિશ્રણ માં થી થોડું થોડું લોટ લઈ ચપટા વડાં કરવાં વચ્ચે કાણું પાડી ચાળણીમાં મૂકો. કઢાઈમાં પાણી નાખી ને ખીચું વાળી ચારણી મૂકી,૧૦ મિનિટ વરાળ થી બાફી લો.
- 5
ગરમાગરમ સ્વાદિષ્ટ પૌંઆ ની ખીચું ને ઘી/ તેલ અને લાલ મરચું પાવડર સાથે સર્વ કરો.
Similar Recipes
-
ખીચું
#બ્રેકફાસ્ટસવાર ના સ્વાદિષ્ટ ગરમ નાસ્તો માટે બનાવો.. ચોખા લોટ નો ખીચું Jasmin Motta _ #BeingMotta -
-
-
ચોખા ખીચું બાઉલ
નવરાત્રિ સ્પેશીયલ ગરમાગરમ નાસ્તો " ચોખા ખીચું બાઉલ " બનાવો અને નવરાત્રિ માં આવા નાસ્તા ની મજા માણો.⚘#ઇબુક#Day5 Urvashi Mehta -
મમરા પોહા
#જૈનસરળ અને ઝટપટ બની જાય એવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગરમ નાસ્તો.મમરા ને પોહા ની જેમ બનાવો અને સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
બ્રેડ પુડલા સેન્ડવીચ
#સ્ટ્રીટમુંબઈ ની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..બેસન ના પુડલા માં વચ્ચે બ્રેડ ની સ્લાઈસ.. સાથે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગી... બ્રેડ પુડલા સેન્ડવીચ. Jasmin Motta _ #BeingMotta -
જુવાર લોટ ની ખીચું ઢોકળા
#સુપરશેફ2પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો ની વાનગી.. ખીચું..ચોખા નું લોટ માં થી બને છે.મેં પહેલા પૌંઆ ની ખીચું ની રેસીપી શેર કરી છે.આજે બનાવી જુવાર ની લોટ માં થી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખીચું ઢોકળા Jasmin Motta _ #BeingMotta -
ખીચું
આજના બાળકો અને યુવાઓ માં ભુલાતી જતી વાનગીઓમાં સરળતાથી બનતું ખીચું પણ આવે. ખીચું ઘઉં, મકાઈ અને ચોખા ના લોટમાંથી બનાવી શકાય. Purvi Patel -
-
બાર્લી રવા ઈડલી
#હેલ્થીફૂડઈડલી..ભારતીય બ્રેકફાસ્ટ માટે નું પૌષ્ટિક ફાસ્ટ ફૂડ છે.. જે બનાવવા સરલ અને ટેસ્ટ માં સ્વાદિષ્ટ.એક નવીનતમ ઈડલી ની હેલ્ધી વાનગી..બાર્લી રવા ઈડલી...જવ અને રવો માં થી બનાવેલ સ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર. Jasmin Motta _ #BeingMotta -
-
-
ખીચું મોગરા (Khichu Jasmin Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati#CB9Week 9ખીચું - મોગરાKya Se Kya... Ban Gai reeee Ay Cookpad.... Teri Post Ke Liye....Kya Thi Mai.... Kya Ban Gai Reeee Ay Cookpad.... Teri Post Ke Liye હું તો ૧ સીધી સાદી Cook... સ્વાદિષ્ટ રસોઈ બનાવી જાણતી.... ક્યારેય Plating... Presentation.... Photography નો વિચાર નહોતો કર્યો... રોજ રોજ ખીચાં ની સુંદર સુંદર post જોઇ કાંઇક અલગ કરવાની ઇચ્છા થઇ... તો.... કેવાં લાગે છે ખીચાં ની મોગરા ની કળી... લાલ મરચું... & ડૉનટ્સ? Ketki Dave -
ફાડા ઉપમા (ફરાળી સ્ટાઈલ)
#ટીટિઈમફાડા ઉપમા.. સાબુદાણા ની ખીચડી( ફરાળી) ની જેમ બનાવીને,એનો અનોખો પ્રયોગ કર્યો છે.ટી ટાઈમ માં બનાવો આ સ્વાદિષ્ટ વાનગી ચાય/ કોફી સાથે એનું સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
લીલા લસણ ના લચ્છા પરાઠા (Green Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#ઇબુક#Day28શિયાળામાં બનાવો.. મજેદાર, સ્વાદિષ્ટ, લીલા લસણ ના પાન ના લચ્છા પરોઠા. Jasmin Motta _ #BeingMotta -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ જુવાર નું ખીચું. ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો. Dipika Bhalla -
ઉલ્ટા પાવ વડાં
#બટેટાપાવ વડાં..ની સામગ્રી થી... બનાવો.. નવી ડીશ.. બેટેટા વડાં માં બ્રેડ સ્ટફિંગ કરી ,આ ડિશ બનાવી છે. સ્વાદિષ્ટ ઉલ્ટા પાવ વડાં નું સ્વાદ માણો ્ Jasmin Motta _ #BeingMotta -
ત્રિરંગા પૌંઆ (Triranga Poha Recipe In Gujarati)
#TR#ત્રિરંગા પૌંઆ રેસીપી#breakfast recepe Krishna Dholakia -
જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી
#ઇબુક#Day11ખીચડી પૌષ્ટિક આહાર છે.એક નવી નવીનતમ સ્વાદિષ્ટ ,હેલ્થી ખીચડી ની વાનગી.જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી માં.. વેજીટેબલ સાથે,આખા જુવાર ને બદલે જુવાર ફાડા નો વપરાશ કર્યો છે.ડાયાબિટીસ ફ્રેન્ડલી... Jasmin Motta _ #BeingMotta -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadindia#Cookpadgujaratiજુવાર નું ખીચું Ketki Dave -
બાજરી મીની ઉત્તપમ
#હેલ્થીફૂડઉત્તપમ સાઉથ ઇન્ડિયન ફાસ્ટ ફૂડ પૌષ્ટિક આહાર છે... ચોખા અને અડદની દાળ માંથી બનાવાય છે.બાજરી..જે આયર્ન સમૃદ્ધ છે.ઉત્તપમ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નવી વિવિધતા માટે બનાવેલ છે...બાજરી મીની ઉત્તપમ... બાજરી નો લોટ, કાંદા- બટાકા( શાકભાજી) અને ફુદીનો અને કોથમીર( ફેલવર માટે) સાથે ઈનસ્ટંટ બનાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
પાપડની ભાખરવડી
#જૈનતીથી અથવા પર્યુષણ પર્વ પર બનાવો આ સ્વાદિષ્ટ ઝટપટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
પૌંઆ પરાઠા (Poha Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Week1 બટાકા પૌંઆ તો બનાવ્યા જ હશે પણ આજે આપણે પૌંઆ પરાઠા બનાવયે. બ્રેકફાસ્ટ કે ડીનર માટે ઉપયોગી થાય તેવા સ્વાદિષ્ટ પરાઠા. Bhavna Desai -
કાજુ અંગૂરી કરી
#એનિવર્સરી#મૈન કોર્સેમેન કોર્સે માટે..એક નવીનતમ કરી ની રેસીપી... કાજુ અને સીડલેસ લીલી દ્રાક્ષ ની સ્વાદિષ્ટ કરી. Jasmin Motta _ #BeingMotta -
ચટપટા પૌંઆ
#cookpadindia#Cookpadgujaratiચોપરા પૌઆ સવારે પૌંઆ ની ચપટી થઈ આવી.... બટાકા નહોતા તો એકલા પૌંઆ થઈ ચલાવી લીધુ Ketki Dave -
નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chivda Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindiaનાયલોન પૌંઆ નો ચેવડો Ketki Dave -
-
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11963883
ટિપ્પણીઓ (13)