પાલકની ફરસી

Amita Vadgama @cook_20084183
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ગરમ પણી માં ૩ ૪ મિનિટમાં ગરમ કરવું પછી બહાર કાઢી ઠંડું પાણી નાખી દેવું હવે એને મીક્સરમાં ફુદીનો નાખીને પીસી લેવું હવે મેંદા ના લોટ માં પેસ્ટ નાખી દેવી મીઠું અને જીરું નાંખવું મોણ માટે ઘી તેલ નાખવું અને લોટ બાંધી દેવો
- 2
હવે લોટમાંથી લુઆ કરીને નાની નાની પૂરીઓ તળી લેવું. તૈયાર છે પાલક ની ફરસી પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ સ્ટફ સ્પીનચ ફલાફલ.
#RecipeRefashion.#મિસ્ટ્રીબોક્સઆજે મે મિડલ ઈસ્ટ રેસીપી બનાવી છે. જેમાં મુખ્યત્વે છોલે નો ઉપયોગ થાય છે. મે એમાં પાલક પણ ઉમેરી છે.છોલેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે..ને પાલકમાં આર્યન ખૂબ હોય છે. મે આમાં લીંબુ નો રસ પણ ઉમેર્યો છે.. જે પ્રોટીન ને પચવામાં મદદ કરશે.. Mita Shah -
-
પાલકની બિસ્કીટ
#માઇ ફર્સ્ટ રેસિપી કોન્ટેસ્ટ #ઓગસ્ટ # પોસ્ટ૧આ પૂરી મારા બાળકો ને ખુબ ભાવે છે અને હેલ્ધી પણ છે. SNeha Barot -
-
-
-
-
-
-
-
-
-
પાલક નો શાહી પુલાવ (Spinach Pulao recipe in Gujarati)
નમસ્કાર મિત્રો આજે હું લઈ આવી છું પાલક નો શાહી પુલાવ... જે ખુબજ હેલ્ધી હોય છે તો તમે પણ જરૂર થી બનાવજો... Dharti Vasani -
-
-
-
-
-
-
-
રોટલી ઉપમા
લેફટ ઓવર રોટલી (બચી ગઈ રોટલી) થી બના સરસ ગરમાગરમ ટેસ્ટી. એનર્જિટક નાસ્તો.. સવાર ના નાસ્ત ની સાથે બાલકો ના લંચ બાકસ મા પણ મુકી શકાય છે#નાસ્તો Saroj Shah -
-
-
-
ફુદીના ટામેટા રાઈસ
#કાંદાલસણરાઈસ મારા અતિ પ્રિય એમાં હું અલગ અલગ ટેસ્ટ ના બનાવતી જ રાહુ એમાં ના એક આજે મે કાંદા લસણ વગર ફુદીના ટામેટા રાઈસ બનાવિય જે ટેસ્ટ માં બેસ્ટ અને ઓછી સામગ્રી માં ઝડપ થઈ બની જાય આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...😊😊😊 Jyoti Ramparia -
-
ઈન્સટન્ટ હેલ્ધી ઈડલી (healthy idli in Gujarati)
ઈડલી ખુબ જ હેલ્ધી ફૂડ છે પણ ચોખા ને કારણે ડાયાબિટીસ હોય એ લોકો ખાઈ શકતા નથી તો મે ડાયાબિટીસ ફેંડલી ઈડલી બનાવી છે, જે ખુબ જ હેલ્ધી છે. બધાં જ લોકો ખાઈ શકે. #હેલ્ધી #નાસ્તો #breakfast #વિકમીલ૩ #સ્ટીમ#માઇઇબુક Bhavisha Hirapara -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973293
ટિપ્પણીઓ