શેર કરો

ઘટકો

  1. 3નંગ બાફેલા બટાકા
  2. 2સમારેલા ટામેટા
  3. 1સમારેલું લીલું મર્ચુ
  4. 1ટિસપૂન રાય
  5. 1ટિસપૂન જીરું
  6. 1ટિસપૂન હિંગ
  7. ગોળ થોડુંક
  8. 1ટેસપુન લાલ મરચું
  9. મીઠો લીમડો
  10. મીઠું સ્વાદનુસાર
  11. 1ટિસપૂન હળદર
  12. 1ટેસપુન ધાણા જીરું
  13. 1ટિસપૂન ગરમ મસાલો
  14. 2ટેસપુન તેલ
  15. ગાર્નિશીંગ માટે:
  16. કોથમીર
  17. દાડમ ના દાણા
  18. કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કઢાઈ માં તેલ લો. તેમાં રાઈ, જીરું હિંગ તતળાવો હવે મીઠો લીમડો તથા લીલા મરચા નાખી સાંતળો.

  2. 2

    તેમાં ટામેટા નાખી સાંતળો. ત્યારબાદ બધા જ મસાલા નાખો.ટામેટા સંતળાઈ જાય પછી તેમાં ગોળ તથા થોડું પાણી નાખી મિક્સ કરો.

  3. 3

    હવે બાફેલા બટાકા ના કટકા કરી તેમાં ઉમેરો અને જરૂર પડે તો પાણી નાખો અને 10 મિનિટ ચઢવા ડો.

  4. 4

    તૈયાર છે બટેટા નું શાક તેને કેપ્સિકમ, દાડમ ના દાના અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Princccy Advani
Princccy Advani @cook_21406667
પર

ટિપ્પણીઓ

Similar Recipes