ચીકુ મિલ્ક શેક

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ગ્લાસ ફેટ વાળું દૂધ
  2. 1મોટો વાડકો મિડિયમ સાઈઝના સમારેલા ચીકુ
  3. એ નાની વાટકી ખાંડ
  4. ૩ ટીપા વેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ટોપિયા માં દૂધ લેવું પછી તેમાં મિડીયમ સાઈઝ ના કટ કરેલા ચીકુ લેવા ત્યાર પછી તેમાં ખાંડ એડ કરવી પછી તેમાં વેનિલા એસેન્સ ના ૩ ટીપા એડ કરવા

  2. 2

    પછી ચમચીથી સરખું મિક્ષ કરી લેવું ત્યાર પછી પાંચ મિનિટ માટે હેન્ડ મિક્સી થી ફેરવી લેવું

  3. 3

    ત્યાર પછી તેને એક ગ્લાસમાં કાઢી લેવું પછી તેને ચીકુ નાખીને ગાર્નીશિંગ કરવું તૈયાર છે આપણુ ચીકુ મિલ્ક શેક બીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes