જીરા નમકીન કુકીઝ

#goldenapron3
#week 11
જીરા કુકીઝ પણ ઘણા ના ઘરમાં થતા જ હશે જ અત્યારે મે ઘરમાં મેંદો હતો ને જીરું તો હોયજ છે તો લોકડાઉન ને હિસાબે માર્કેટમાં જઈ શકાય નહીં ને અમે ગુજરાતી લોકો ખાવા પીવા ના શોખીન હોઈએ છીએ તો ઘણી વખત રોજ સાંજના ટાઈમે ચાય સાથે કંઈક નાસ્તો હોય ચાલે તો આજે નમકીન જીરા કુકીઝ બનાવ્યા છે તો તેની રીત જોઈ લો
જીરા નમકીન કુકીઝ
#goldenapron3
#week 11
જીરા કુકીઝ પણ ઘણા ના ઘરમાં થતા જ હશે જ અત્યારે મે ઘરમાં મેંદો હતો ને જીરું તો હોયજ છે તો લોકડાઉન ને હિસાબે માર્કેટમાં જઈ શકાય નહીં ને અમે ગુજરાતી લોકો ખાવા પીવા ના શોખીન હોઈએ છીએ તો ઘણી વખત રોજ સાંજના ટાઈમે ચાય સાથે કંઈક નાસ્તો હોય ચાલે તો આજે નમકીન જીરા કુકીઝ બનાવ્યા છે તો તેની રીત જોઈ લો
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો દોઢ કપ લઈને તેને ચારીને લીધો છે તેમાં જીરું આખું લેવું મેં ઘરનું બટર લીધું છે તે ના હોય તો અમુલ કે કોઈ પણ બજારનું બટર જેવું તે પણ ના મળે તો ઘી લેવું તેમાં સ્વાદ મુજબ નમક લીધું છે જો અમુલ બટર હોય તો નમક સાચવી ને નાખવું તેને મિક્સ કરવું
- 2
લોટમાં મુઠ્ઠી પડતું બટર કે ઘી લેવું લોટમાં જરૂર પડે તો દૂધ એક ચમચી જેટલું નાખીને તેને કઠણ બાંધવો
- 3
ત્યારબાદ કોઈ પણ ડીશ લેવી તે એલ્યુમિનયમ ની ચાલે તે ના હોય તો ઢોકડયાની થાળી ચાલે તે પણ ના હોય તો કોઈ પણ એલ્યુમિનયમ નું છીબુ પણ ચાલે તેને બટર કે ઘી લગાવી લોટ છાટી ને ડસ્ટિંગ કરવું ને વધારા નો લોટ કાઢી નાખવો તેને એક મોટી કડાઈ કે ઓવન ને પ્રી હિટેડ કરવું મેં કડાઈમાં નમક નાખીને તેમાં કાંઠો મૂકીને ડીશ મૂકી છે
- 4
ત્યાં સુધીમાં કુકીઝ નો લોટ લઈને તેનો મોટો રોટલો વણી ને તેને કુકીઝ કટર થી કટ કરવા તે ના હોય તો કોઈ પણ ડબા નું ઢાંકણ થી કટ કરવું મેં ધાકણા નો ઉપયોગ કર્યો છે
- 5
તેને ફોક થી કાણા પાડવા ઇમ્પ્રેશ આપવી
- 6
આ રીતે ડસ્ટિંગ કરવું
- 7
તેને પ્રિહિટ થયેલી કડાઈમાં મુકવા ઉપર છીબુ કે ઢાકન ઢાકીને થોડી વાર થવા દેવું તેને 5 મિનિટ પછી ચેક કરી ને બીજી તરફ ફેરવવું ફરી ઢાકન ઢાકવું ને બેક થવા દેવું ગેસની ફેલમ મીડીયમ રાખવી
- 8
આ રીતે બધાજ કુકીઝ તૈયાર કરવા તો તૈયાર છે કુકીઝ
- 9
તેને ચાય કે કોફી સાથે લઈ શકાય છે મેં કોફી સાથે સર્વ કર્યા છે
- 10
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નમકીન
આજે મેં નમકીન ફુદીના ફ્લેવર ની ફ્રાય સ્ટીક બનાવીછે તે ચા સાથે કે કોઈ પણ ડીપ સાથે લઈ શકાય છે. અથવા કોઈ મહેમાન આવે તો પણ જો ઘરમાં બનાવી ને રાખી હોય તો પણ કામ આવેછે તો આ ફ્રાય સ્ટીક ની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
કુકીઝ (Cookies Recipe in Gujarati)
દિવાળી પર આપડે ટ્રેડીસનલ મીઠાઈ જ બનાવતા હોય છી જે બાળકો ને ઓછી પસંદ હોય છે તો બાળકો ને ભાવે તેવા કુકીઝ ની રેસીપી . Bhavini Kotak -
-
જીરા પૂરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week7#cookpadgujarati પુરી એ ભારતીય બ્રેડ છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પુરીની રેસીપી ખૂબ જ સરળ છે અને તેને માત્ર મીઠું અથવા મસાલા વડે સાદી બનાવી શકાય છે. માત્ર થોડા મસાલા અને જીરું ઉમેરવાથી આ પુરી ખસ્તા અને ક્રિસ્પી એક ખાસ વાનગી બની જાય છે. જીરા પૂરી એ ખૂબ જ ક્રિસ્પી ને ખસ્તા પૂરી છે. આ પૂરી ને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ઉમેરવામાં આવે છે ને સરસ મજા ની ક્રિસ્પી ને ખસ્તા પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પૂરીને સૂકા નાસ્તા તરીકે યાત્રા - પ્રવાસ કે બાળકોના ટિફિન બોકસમાં પણ આપી સકાય છે. આ પૂરી ને તહેવારોના દિવસો માં બનાવાવવા માં આવે છે. આ પૂરી ને સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ વેનિલા ફલેવરના રેઈન્બો કુકીઝ બનાવ્યા છે. આપણે આકાશમાં મેઘધનુષ્ય જોઈએ છીએ, એ જ મેઘધનુષ્યની છબીવાળા મેં આ કુકીઝ બનાવ્યા છે જે નાના -મોટા બધાને ગમશે. આ કુકીઝ ટેસ્ટી પણ છે. મેં આ કુકીઝ બનાવવામાં માખણની બદલે ઘી નો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
કાજુ ને બદામના ચોકલેટ કુકીઝ
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે કોઈ ને કોઈ રીતે નટ્સ ખાવાજ જોઈએ ઘણા ને છોકરાઓને કે ઘણા મોટાઓને પણ અમુક નટ્સ નથી ખાતા જેમ કે બદામ ને બદામ તો ખાસ ખાવી જોઈએ નાના બાળકો તો બદામ આપીએ ને તો લઈ તો લેશે પણ બહાર જઈને ફેંકી દેશે ઘણા તો એટલા ચાલાક હોય છે ને તેની મોમ દાદી દાદા એમ કહેશે ને બેટા મારી સામે જ ખયલે તો ત્યારે તો ખાશે જ પણ મોમાં ભરીને બહાર જઈને થુકી આવશે તો તેને કઈ રીતે ખવડાવી તે પણ એક સમજાદારી નું કામ કરવું પડે તો અહીંયા મેં નટ્સ કુકીઝ બનાવ્યા છે તે લોકો ને ચોકલેટ ના સ્વાદથી આરામથી ને હોંશે હોંશે ખાશે#ફ્રૂટ્સ Usha Bhatt -
હાર્ટ જીરા પૂરી
#વિકમીલ3મેં શેકેલું જીરું ઉમેરીને જીરા પૂરી બનાવી છે જે ચા ની સાથે બહુ જ સારી લાગે છે. Pinky Jain -
તંદુરી ચાય (Tandoori chai recipe in gujrati)
#ચાય#chai#સમરતમે ચાય પીવા ના શોખીન છો? તો આ ચાય તો તમારે જરૂર થી પીવી જોઈએ. સ્વાદ માં ખુબજ સરસ અને સ્વાદિષ્ટ લાગતી ચાય ના રસિયાઓ માટે ની અલગ વેરાયટી. Rekha Rathod -
ઓટ્સ ચોકો ચિપ્સ કુકીઝ
#ટીટાઇમચા ની સાથે બિસ્કિટ - કુકીઝ તો કોઈ પણ ટાઈમે ચાલે જ. હું બહુ સારી બેકર નથી પણ મને બેકિંગ ગમે અને મને તેમાં વધારે શીખવું ગમે જ. મારા બાળકો અને મને કુરમુરી કુકીઝ બહુ ભાવે. તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા મેં ઘઉં નો લોટ અને ઓટ્સ વાપર્યા છે. Deepa Rupani -
મેગી મશાલા પુલાવ #goldanapron 3.0 week 20
પુલાવ પણ ઘણી જાતના બનેછે ને એ દરેક ઘરમાં થતા જ હોયછે. તો મેં આજે મેગી મશાલા પુલાવ બનાવ્યા છે. Usha Bhatt -
લાઈટ બ્રેકફાસ્ટ રેસીપી જીરા ખાખરા
ખાખરા આપળા ગુજરાતીઓ ની પારંપરીક રેસીપી છે. ખાખરા ખાવા માં હળવા હોય છે. તેથી તે નાસ્તા માં ખવાય છે. ખાખરા અલગ અલગ કેટલા સ્વાદ માં બનાવી શકાય છે. સાદા ખાખરા, માસલા ખાખરા, મેથી ખાખરા ચાટ ખાખરા, અને જીરા ખાખરા.તો આજે હું લઇ ને આવી છું. તેમાં ના જીરા ખાખરા જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી બને છે. અને જીરા ના લીધે તે નાના મોટા સૌ ને ભાવે છે.ખાખરા અથાણું જોડે ખુબ જ સરસ લાગે છે.ખાખરા ઘઉં ના લોટ ના બને છે. તેથી બાળકો ગમે એટલા પ્રમાણ માં ખાખરા ખાઈ શકે છે. આ ખાખરા એકદમ બહાર માર્કેટ માં મળતા ખાખરા જેવા જ ક્રન્ચી બને છે.તેમજ આ ખાખરા ને લાંબો સમય સુધી ડબ્બા માં ભરી સ્ટોર પણ કરી શકાય છે.તો ચલો બનાવીએ જીરા ખાખરા. જેને આપણે આજે બે અલગ અલગ રીત થી બનાવીશું.megha sachdev
-
મસાલા કાજુ નમકીન
જૈનો ના ઘેર નાસ્તાના ડબા ભરેલા હોય જ તો હવે આનમકીન ને તમારા ડબામાં ઉમેરો.#જૈન Rajni Sanghavi -
મગ ને મેથીના પરાઠા
મારા ઘરમાં બપોરે રસોઈ બનાવી હોય ને થોડું ઘણું તો વધે જ છે એક વ્યક્તિ જમી લે એટલું વધે છે આ રીતે ઘણા ના ઘરમાં વધતું જ હશે તો તેમાંથી આજે મારા ઘરમાં મગનું શાક વઘ્યું છે સાંજે કોઈ ખાતું નથી તો આ મોંઘવારીમાં ફેંકી દેવું પણ ના પોસાય આમ તો દરેક વ્યક્તિ ને મોંઘવારી તો લાગે જ છે તો આરીતે જે કઈ વધે તેમાંથી કઈક ને કઈક અલગ બનાવા ની કોશિશ કરવી જોઈએ તો મેં મગ ને મેથી ના પરાઠા બનાવ્યા છે તેને થેપલા પણ કહેવાય ને ઘણા લોકો તેને ઢેબરાં પણ કહેછે Usha Bhatt -
કોકોનટ કુકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#MBR3#week3કોકોનટ કુકીઝ કરકરા અને ક્રિસ્પી કુકીઝ છે જે નારિયેળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવા બહુ જ સરળ છે અને તેને બનાવવામાં વધારે સમય પણ નથી લાગતો. આ કુકીઝ ઈંડા વગર જ બને છે અને તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રી જોઈએ જેમ કે મેંદો, બટર , ખાંડ, બેકિંગ પાઉડર અને સૂકું નારિયેળ. જો તમને નારિયેળ પસંદ છે અને તમે ઈંડા વગરના ક્રિસ્પી કુકીઝ ખાવા ઈચ્છો છો તો આ સૌથી સારો વિકલ્પ છે. આ કુકીઝને ઘરે બનાવવા માટે ફોટાની સાથે આપેલી આ રેસીપીને અનુસરો અને તેને સાંજના નાસ્તામાં કોફી/ચા ની સાથે પીરસો. Dr. Pushpa Dixit -
#આલુ... આલુ પેટીસ
બટેટા તો દરેકના ઘરમાં હોયજ છે તો આજે મેં ફરાળી પેટીસ બનાવી છે જે કોઈ પણ વ્રતમા લઈ શકાયછે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
#કૂકબુક#post3દિવાળી ની વધુ એક મનભાવતી ને બહુ જ ખરીદાતી વાનગી એટલે બેકરીના કુકીઝ. જે ઘરે તમારી મરજી પ્રમાણે ઓછો કે પૂરો મેંદો વાપરીને અને ઘરના શુધ્ધ ઘી કે બટરમાંથી બનાવી શકાય છે. તો મિઠાઇની મજા સાથે તબિયત પણ થોડી સાચવી શકાય છે.મેં આજે ૩ જાતના કુકિઝ બનાવ્યા છે. જેમાં છે મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટ નાનખટાઇ, પ્યોર ૧૦૦% ઘઉંના લોટમાંથી બનાવેલા ચોકલેટ કુકીઝ અને કાજુના પાઉડર અને પિસ્તા કતરણ સાથે બનાવેલા એકદમ ખસ્તા કાજુ-પિસ્તા કુકીઝ. Palak Sheth -
મેંગો સેનડવીચ કુકીઝ
#Goldenapron#Post8#ટિફિન#કુકીઝ તો બધાને ભાવે છે. મેંગો સેનડવીચ કુકીઝ બાળકોને લંચ બોકસમાં પણ આપી શકાય છે. Harsha Israni -
જીરા પુરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week 7#jeerapuri#puri#namkeen#drysnacks#COOKPADINDIA#COOKPADGUJRATI જીરા પુરી એ એક કોરો નાસ્તો કે નમકીન છે. જે ચા, આથેલા મરચા, અથાણું વગેરે સાથે સરસ લાગે છે. તે ઘઉંના લોટ, મેંદો, રવા વગેરેથી બનાવી શકાય છે. Shweta Shah -
નમકીન ખુરમી (Salted Khoormi Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જ આ વાનગી નમકીન તેમજ ગોળ અથવા ખાંડના ઉપયોગ થી સ્વીટ પણ બનાવાય છે ...આ નમકીન વાનગી ચા સાથે ખૂબ સરસ લાગે છે. Sudha Banjara Vasani -
-
પોવાબટેટા
પોવા. બટેટા આમ તો દરેક ના ગરમા બનતાજ હોયછે તે એક હળવો નાસ્તો છે તે સ્કૂલે જતા બાળકોને ટીફીણમાં પણ દઈ શકાયછે ને ઓફિસે જતા લોકોને પણ ટીફીનમાં આપી શકાય છે ને ઘરમાં નાના મોટા સૌને પસન્દ છે તે બનાવમાં સરળ છે તો આજે હું લાવીછું પોવાબટેટા Usha Bhatt -
ગાજરના કુલચા(stuffed carrot kulcha recipe in Gujarati)
Kulcha આમ તોમેંદાના લોટમાંથી જ બને છે પણ મે અહી મેંદો અને ઘઉં ના લોટ ને મિક્સ કરી ને બનાવ્યા છે.#સુપરસેફ2 #માઇઇબુક #પોસ્ટ ૨૮ Bansi Chotaliya Chavda -
-
હોમમેડ કુકીઝ (Homemade Cookies Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસિપી#DTR : હોમમેડ કુકીઝમને ઘરની બનેલી કૂકીઝ બિસ્કીટ નાનખટાઈ બહુ જ ભાવે તો દિવાળી માટે મેં પણ ઘરે કૂકીઝ બનાવી. Sonal Modha -
વઢ વાણી રાઈતા મરચાં
મરચાં તો માર્કેટમાં અનેક જાતના મલેછે લાલ મરચાં ગોંડલિયા મરચા પેપ્સી મરચા કેપ્સિકમ મરચાં ને દેશી લીલા મરચાં આવા તો અનેક જાતના મલેછે પણ ઘણા ને મરચા કઈ કઈ જાતના ને કેવા મલેછે તે ખબર ના હોય તો આજે મેં લીલા વઢ વાણી મરચા લીધા છે ને લાલ પણ લેવાય જેને જે ગમે તે લઈ શકાય રાઈવાળા મરચાં પણ અલગ અલગ રીતે બનેછે ઘણાના ઘરની રીત અલગ અલગ હોય ઘણાના ઘરમાં લાલ મરચાં ને ગાજર પણ મિક્સ થાયછે ને ઘણા લોકો લાલ મરચાં ગળયા પણ બનાવે છે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે તો આજે હું વઢવાણી મરચા નું અથાણું બનાવું છું તો જોઈ લો મારી રીત જો ગમે તો તમે પણ બનાવજો આ મરચાં તીખા નથી હોતા તે કુણા ને ખાવામાં પણ સરસ હોયછે Usha Bhatt -
ફ્લાવર નમકીન (Flower Namkeen Recipe In Gujarati)
#MBR5#cookapgujarati (ટી ટાઈમ સ્નેક્સ)નમકીન આપણા ઘરમાં અવારનવાર બનતું જ હોય છે પરંતુ તેનું કંઈક અલગ લુક આપવાથી બાળકો તથા મોટા સૌ કોઈ ને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તો એવું જ આજે ફ્લાવર નમકીન બનાવ્યું છે જે ઝડપથી અને સરળતાથી બની જાય છે. તે સ્નેક્સમાં સવાર તથા સાંજના લઈ શકાય છે. તે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
પાસ્તા અલફ્રેડો
#ડિનર#starગુજરાતી છીએ એટલે ખાવા ના શોખીન.. ભોજન માં વિવધતા જોઈએ જ ને. વિદેશી વાનગી નો આપણે આપણા ભોજન માં સમાવેશ કરીએ જ છીએ. ઇટાલિયન વાનગી જે મારા બાળકો ની પ્રિય છે. Deepa Rupani -
More Recipes
ટિપ્પણીઓ