દાલગોના કોફી કેન્ડી

Jyoti.K
Jyoti.K @cook_19300095
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીખાંડ
  2. ચપટીખાવાનો સોડા
  3. ચપટીકોફી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખાંડ ને વઘારીયા માં ગરમ કરો ધીમા તાપે...

  2. 2

    જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી લો.

  3. 3

    ખાંડ ને ધીમા તાપે જ ઓગળવાની છે.

  4. 4

    હવે ખાંડ ઓગળે એટલે ગેસ બન્ધ કરી તેમાં સોડા અને કોફી પાવડર ઉમેરો.

  5. 5

    ઉમેરી ને ફીણી લો..એક વાત ધ્યાન માં રાખજો કે ખાંડ ને ચલાવવા માટે વુડન સ્ટીક નો ઉપયોગ કરજો..

  6. 6

    હવે પ્લેટફોર્મ માં તેના ડ્રોપસ મુકો અને તેમાં સ્ટીક લગાવો.

  7. 7

    આ ગરમ હોય ત્યારેજ જો તમે ઇચ્છો તો કુકી કટર થી તેમાં આકાર પણ આપી શકો છો.મેં પ્લેન જ રાખી છે..લો તૈયાર છે સરસ દાલગોના કોફી કેન્ડી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

Similar Recipes